Book Title: Navkar Mahamantra Jaapni Nondh Pothi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 97
________________ શ્રી નવકાર મહામત્ર આપ્યું - ત્મિક ઉત્થાન અને માનસિક શાંતિમાં અચિન્ત્ય અસર લાવનાર છે. અનતકાલ 7 માં અનતા તીર્થંકારા થયા તેમના નામે લુપ્ત થઇ ગયા પણ શ્રી નવકાર મહા– મત્ર શાશ્વતા અને એજ છે. જૈન ધમ વ્યક્તિ પૂજામાં નહીં પણ ગુણ પૂજામાં માનનાર છે શ્રી નવકાર મહામત્ર તેની સચોટ સાબિતી છે. જન્મ સમયે નવકાર પામનારા આ ભવ સુધરે છે અને મૃત્યુ સમયે નવકાર પામનારા પરભવ સુધરે છે. ა. Jain Education Internationalör Personal & Private Use on www.jadorary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102