Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અકળિત
અકળિત વિ. જુઓ 'અકલિત'
અકંટક વિ. (સં.) કાંટા વગરનું (૨) નિર્વિઘ્ન અકાજ વિ. નકામું (૨) લાચાર (૩) ન. ખોટું કામ અકાદમી સ્ત્રી. (ઇ. અકેડમી) વિદ્યા કે વિદ્વાનોને મળવાનું
સ્થાન
અકામ ન. ન કરવા જેવું કે ભૂરું કામ અકામ(-મી) વિ. (સં.) કામના વગરનું અકાય વિ. (સં.) શરીર વિનાનું; અશરીરી અકારજ ન. (સં. અકાર્ય) ખોટું કામ (૨) ક્રિ.વિ. ફોગટ અકારણ ક્રિ.વિ. (સં.) કારણ વિના; નિષ્કારણ; વગર કારણે (૨) વિ. કારણ વગરનું અકારત(-થ) ક્રિ.વિ. વ્યર્થ; ફોગટ; નિષ્ફળ અકારાંત વિ. (સં.) છેડે ‘અ’ વર્ણવાળું; છેડે અકારવાળું અકારું વિ. અપ્રિય; અળખામણું અકાર્ય વિ. (સં.) ન કરવા જેવું (૨) ન. ખોટું કામ અકાલ વિ. (સં.) (-ળ) કવખતનું (૨) પું. અયોગ્ય સમય; કવખત (૩) દુકાળ (૪) કાલાતીત-૫રમાત્મા અકાલ(-ળ)વૃદ્ધ વિ. અકાળે વૃદ્ધ થયેલું અકાલાવસાન ન. કવેળાએ થયેલ મોત-મૃત્યુ અકાલિક વિ. (સં.) અયોગ્ય વખત, કસમયનું અકાલી પું. (સં. અકાલ) શીખ ધર્મનો એક ફાંટો; એક શીખ સંપ્રદાય (૨) તેનો અનુયાયી
અકાલીન વિ. (સં.) અયોગ્ય વખતનું; કસમયનું અકાળ વિ.,પું. જુઓ ‘અકાલ’
અકાળવૃદ્ધ વિ. જુઓ ‘અકાલવૃદ્ધ’
અકાંડ વિ. (સં.) ઓચિંતું; આકસ્મિક (૨) ડાળાંડાંખળાં વિનાનું (૩) ડીટિયાં વિનાનું (૪) અઘટિત; અયોગ્ય અક્રાંતિ વિ. (સં.) ઉજાશ વિનાનું; ઝાંખું અકિંચન વિ.(સં.) સાવ ગરીબ; નિષ્કિંચન અકિંચિત્કર વિ. (સં.) કશું જ ન કરનારું; નિર્માલ્ય (૨) નિષ્ફળ; ફોગટ
અકીક પું. (અ.) એક જાતનો લીસો ચળકતો પથ્થર અકીકિયો પું. અકીકની ચીજવસ્તુ બનાવનારો [અભાવ અકીર્તિ સ્ત્રી. (સં.) અપકીર્તિ; બદનામી (૨) કીર્તિનો અર્કીર્તિકર વિ. (સં.) અપકીર્તિ કરાવે તેવું. (અલૌકિક અકુદરતી વિ. (સં.) કુદરતી નહીં એવું; કૃત્રિમ (૨) દૈવી; અકુલીન વિ. (સં.) નીચા કુળનું; કુળહીન અકુલીનતા સ્ત્રી. (સં.) કુલીનતાનો અભાવ અશુભ અકુશલ વિ. (સં.) (-ળ) કુશળ નહિ એવું (૨) ન. અનિષ્ટ; અકુશલતા સ્ત્રી. (સં.) અણઆવડત અકુંઠ(-ઠિત) વિ. (સં.) પાછું ન પડે એવું; કાર્યસાધક
(૨) બૂઠું નહિ એવું; તીક્ષ્ણ (૩) અપ્રતિહત અકૂણું વિ. (સં. અકોમલ) મળી ન જાય એવું; અતડું (૨) વાદીલું; હઠીલું (૩) અવળચંડું, આડું
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| અક્ષ
અમૃત વિ(સં.) નહિ કરેલું (૨) ખોટું, અયોગ્ય કરેલું (૩) ન. પાપ
અકૃતઘ્ન વિ. (સં.) ઉપકારનો બદલો અપકારથી ન આપનારું: કૃતજ્ઞ
અકૃતજ્ઞ વિ. (સં.) ઉપકાર ઉપર અપકાર કરનારું; કૃતઘ્ન અકૃત્રિમ વિ. (સં.) સ્વાભાવિક; કુદરતી અકૃત્રિમતા સ્ત્રી. (સં.) સ્વાભાવિકતા [પ્રત્યેક અકેક(-કું) વિ. એક એક (૨) એક પછી એક (૩) દરેક; અકોટ પું. (સં.) સોપારી કે તેનું ઝાડ અકોટી સ્ત્રી. અકોટો પું. (સં. અર્કપત્રિકા, પ્રા. અક્કવટ્ટિયા) સોપારીના આકારનું કાને પહેરવાનું એક ઘરેણું (૨) ઝૂમખાંવાળું લોળિયું અકોણાઈ સ્ત્રી. અતડાપણું (૨) વાદીલાપણું; હઠ અકોણિક વિ. (સં.) કોણ કે ખૂણો ન કરે એવું; ‘અગોનિક’ અકોણું વિ. જુઓ ‘અકૂણું’ [ન શકાય તેવું અકોપ્ય વિ. (સં.) ગુસ્સે ન થાય તેવું (૨) ગુસ્સે કરાવી અક્કડ વિ. (સં. આક્કડ, પ્રા. અક્કડ) કડક; વળે નહિ
એવું (૨) ટટાર (૩) અભિમાની; મગરૂબીવાળું અક્કરચક્કર ક્રિ.વિ. અણધારી રીતે (૨) ગમે તેમ કરીને; આડુંઅવળું સમજાવીને
અક્કર્મણ વિ. સ્ત્રી. જુઓ ‘અકર્મણ’ અક્કર્મી વિ. જુઓ ‘અકર્મી’
અક્કલ સ્ત્રી. જુઓ ‘અકલ’ (અ.)
અક્કલક(-ગ)રો પું. (અ.) એક વનસ્પતિ-ઔષધ અક્કલટું વિ. અક્કલ વગરનું; મૂર્ખ અક્કલબાજ વિ. અક્કલમંદ; બુદ્ધિશાળી અક્કલબાજખાં છું. અક્કલનો ખાં; કમઅક્કલ; મૂર્ખ અક્કલમ(-મૂ)ઠું વિ. મંદબુદ્ધિવાળું [બુદ્ધિશાળી અક્કલમંદ, અક્કલવંત, અક્કલવાન વિ. અક્કલવાળું, અક્કલમૂઠું વિ. મંદબુદ્ધિવાળું
અક્કલહીન વિ. અક્કલ વિનાનું; બુદ્ધુ અક્કલ હોશિયારી સ્ત્રી. બુદ્ધિ અને ભાનસમજ અક્કા સ્ત્રી. અબોલા (૨) મિત્રતા તોડવી તે; કટ્ટા અક્કેક વિ. અકેક; દરેક (૨) એક પછી એક અડ વિ. જુઓ ‘અખંડ’ [અભાવ અક્રમ વિ. (સં.) ક્રમબદ્ધતા વિનાનું (૨) પું. ક્રમનો અક્રિય વિ. (સં.) નિષ્ક્રિય; નિરુદ્યમ
અક્રૂર વિ. (સં.) ક્રૂર નહિ એવું; દયાળુ (૨) પું. કૃષ્ણના પિત્રાઈ કાકા અને ભક્ત
અક્રોધ પું. (સં.) ક્રોધનો અભાવ
અક્લિષ્ટ વિ. (સં.) ક્લિષ્ટનહીંએવું; સરળ(૨) ક્લેશરહિત અક્ષ છું. (સં.) રમવનો પાસો (૨) માળાનો મણકો (૩)
(ચક્ર કે પૃથ્વીની) ધરી (૪) આંખ (૫) વિષુવવૃત્તથી ઉત્તર-દક્ષિણ કોઈ પણ જગ્યાનું ગોલીય અંતર (૬)
For Private and Personal Use Only

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 900