Book Title: Nav Tunk Palitana
Author(s): Journey Group Vadodara
Publisher: Journey Group Vadodara

View full book text
Previous | Next

Page 8
________________ “ ચાલો નવટુંક જઈએ ?' ઘણાં જિનાલયો, અનેક દેરીઓ, હાજારો પ્રતિમાજી તથા પાદુકાઓ ખાવો વિરાટ છે નવટૂંકનો દર્શન વૈભવ , 'ગિરિરાજ ઉપરની દરેક ટૂંકનો કોઈ અનોખો 'ઈતિહાસ છે. સાથે અનેરો પ્રભાવ અને આગવો ' શિલ્ય વૈભવ... માટે પધારો નવટુંકના અલભ્ય 'જિનબિંબો - જિનાલયોના દર્શનાર્થે... 'નવટૂંકમાં સ્નાનગૃહ (નાહવા માટેની વ્યવસ્થા) તેમજ 'લોકરની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. નવટૂંકમાં કેસર-સુખડ, થાળી-વાટકી, પૂજાની જડ ઉપલબ્ધ. 'મોટી ટૂંકના પ્રક્ષાલ-પૂજાના પાસ નવટૂંકમાં પણ મળશે. નવટુંકમાં પીવાના પાણી તથા ઉકાળેલા પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ. આપનાં બુટ-ચંપલ મોટી ટૂંક તરફ પહોંચતા કરવાની વ્યવસ્થા. & ખાસ વિશેષ: નવટૂંકમાં સ્નાન કરીને પૂજાનો લાભ લેનાર યાત્રિકોને ત્યાંથી જ મોટીટૂંકનાં મૂળનાયક આદિશ્વર દાદાનાં પ્રક્ષાલ તેમજ પૂજાનાં પાસ પણ આપવાની વ્યવસ્થા શરૂ કરેલ છે. જેથી કરીને નવટુંક જુહારીને જનાર યાત્રિકો દાદાની પ્રક્ષાલ કે પૂનાં લાભથી વંચિત ન રહી જાય. 'માટે ખાસ પધારો... નવટુંક થઈને મોટીક... શેઠ આણંદજી કલ્યાણજી - પાલીતાણા (ઘાર્મિક ધર્માદા ટ્રસ્ટ).

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75