Book Title: Nav Tunk Palitana Author(s): Journey Group Vadodara Publisher: Journey Group Vadodara View full book textPage 2
________________ શ્રી સિદ્ધિાચલ શણગાર આદિનાથાય નમ: गिरिरानो वैभवःनवट्छ . કઈ રીતે બૂવર્કો, પાતિકનો થી (આવો વિરાટ છે નવટૂંકનો દર્શન વૈભવ ! ગિરિરાજ ઉપરની દરેક ટૂંક નો કોઇ અનોખો ઇતિહાસ છે. સાથે અનેરો પ્રભાવ અને આગવો શિલ્પવૈભવ પણ છે. નવટૂંક ની અંદર રહેલો સોહામણો શિલ્પવારસો અને બિરાજતો બેનમૂન પ્રભુ પરિવાર આંખોને આંજી દે અને દિલને ઠારી દે છે. ૧) નરશી કેશવજીની ટૂંક: ૨) ખરતરવસહી (સવા-સોમાની ટૂંક):વિશ્વમાં અજાયબી સમાન ૧૧૫૮ પ્રતિમાજુ અહીં બિરાજમાન છે. સુખડના નેમનાથ ભગવાન ૨૭૦ ફૂટ લાંબી ૧૧૬ ફૂટ પહોળી અને ૯૭ ફૂટ ઊંચી છે. ( 3) છીપાવસહીની ટૂંકઃ ( ૪) સાસરવસહીની ટૂંક:લાલ રંગ ના આદિશ્વર પ્રભુ અહીં બિરાજમાન છે. મૂળનાયક તરીકે પંચધાતુના પાંચ પાંડવ મંદિરઃ- સહસ્ત્રકુટ શ્રીચિંતામણી પાર્શ્વનાથ ૬) હેમાભાઇ ની ટૂંકઃત્રણ શિખરોથી શોભિત દેરાસર અમદાવાદના નગરશેઠ શ્રી હેમાભાઇએ દ્રારા વિ.સં ૧૮૮૨ માં બંધાવવામાં આવી છે. ( ૭) મોદીની ટૂંક: - એક જ સરખા દેહ, રૂપ અને નામને ધારણ કરનારા એક સાથે અનેક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનને કયાંય જોયા છે? (૯) મોતીશાશેઠની ટૂંક: લાવે લાવે મોતીશા શેઠ, ન્હવણ જળ લાવે રે” * નલિનીગુલ્મ વિમાન ના આકારે જિનાલયો અત્રે બિરાજમાન છે. * પુંડરિકસ્વામી ના રંગ-મંડપમાં પોતાના પ્યારાપુત્ર ઋષભને ખોળામાં લઈને રમાડતી મૈયા મરૂદેવાની મનોહર આકૃતિ કયારે ય જોઇ છે ખરી? ૫) ઉજમફોઇની ટૂંક: નંદીશ્વર દ્રીપની રચનાનું અદભૂત ભૂગોળ લઇને બેઠી છે. ઉજમફોઇની ટૂંક. એકવાર જઇને જોઇતો જુઓ! અદબદજી દાદા:૧૮ ફૂટ ઊંચી અને ૧૪.૫ ફૂટ પહોળી દાદા આદિનાથની અદભૂત (અદબદજી દાદા) તરીકે ઓળખાતી પ્રતિમા જોઇ છે ખરી? ૮) બાલાભાઇની ટૂંકઃ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ગિરિરાજ ઉપર સૌથી સફેદ પાષાણમાંથી નિર્મિત છે. * મુંબઇમાં પ્રસિધ્ધ ગોડીજી દેરાસર બંધાવનાર ધોધાનિવાસી દીપચંદ ભાઇ દ્વારા પ્રભુપ્રતિષ્ઠા થયેલ છે. ક ૧૫૦૦ થી અધિક ધાતુના પ્રતિમા અત્રે બિરાજમાન છે. ૧૨૪ જિનાલયો.... ૭૩૯ દેરીઓ. ... ૧૧,૪૭૪ પ્રતિમા... ૮૪૬૧ પાદુકાઓ... Skilte tી મન જીવ8 જો .. નવટૂંક માંથી ન્હાવાની સુવિધા ઉપલબ્ધ છે તથા અહીંથી દાદાની પક્ષાલ-પૂજા તથા કેસરપૂજા ના પાસ મળશે. A JOURNEY GROUP - VADODARAPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 75