Book Title: Nalayanam
Author(s): Yashovijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 3
________________ ( પ્રકાશકીય ) નળ-દમયંતીનું ચરિત્ર જૈન-જૈનેતરોમાં અતિપ્રસિદ્ધ છે. વળી આ ચરિત્ર અતિશય બોધદાયી છે. વડગચ્છીય શ્રી માણિજ્યદેવ સૂરિએ સંસ્કૃત ભાષામાં પદમય ચરિત્રની રચના કરી છે. આનું પ્રકાશન શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર તરફથી સંવત ૧૯૯૪માં થયેલ છે. 63 વર્ષ પ્રાચીન આ ગ્રંથના પુન: પ્રકાશન પ્રસંગે અમે ઉપરોક્ત સંસ્થા પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરીએ છીએ. આ ગ્રંથનો અનુવાદ પણ જે પૂર્વે આત્માનંદ જૈન સભા તરફથી પ્રકાશિત થયેલ તેનું પુન:પ્રકાશન ગયા વર્ષે જ અમે કરેલ છે. પ્રસ્તૂત ગ્રંથના વાંચન મનન વગેરે દ્વારા અનેક પુણ્યાત્માઓ કર્મનિર્જરા સાથે એજ શુભેચ્છા. શ્રુતભક્તિનો વિશેષ લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પુન: પુન: પ્રાર્થના..... લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતકુમાર રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 420