Book Title: Muni Jivanni Balpothi Part 04
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 202
________________ મુનિજીવનની બાળથી–૪ પડિકમામિ, તસ્મ સવ્યસ્સ દેવસિઅસ અઈઆરસ પડિક્કમામિ, સમણે હં સંજય-વિરય-પડિહય–પચ્ચકખાયપાવકમે, અનિ આણે, દિડિસપને, માયામે સવિવજિજએ, અઢાઈજેસુ દીવસમુસુ, પન્નરસસુ કશ્મભૂમિસ, જાવંત કેવી સાહૂ, યહરણ–ગુછપડિગધારા, પંચમહવયધારા, અઠારસસહરસસલગધારા અખયાચારચરિત્તા, તે સર્વે સિરસા મણસા મથએણુ વંદામિ. ખામેમિ સવ્ય જીવે, સવે જીવા ખમંતુ મેં; મિત્તી એ સવભૂસુ, વેર મગ્ન ન કેણઈ ૧ એવમહં આલેઈઅ, નિંદિની ગરહિએ દુગછિઍસમ્મ. તિવિહેણ પડિક્કો, વંદામિ જિણે ચઉવ્વીસ મારા ઇતિ શ્રી શ્રમણ સૂત્રમ ૭. પાક્ષિક અતિયાર, નાણુમિદંસણુમિ અ, ચરણમિતવંમિતય વિરિયામિ, આયરણે આયારે, ઈ, એસે મંચહા ભણિઓ. ૧ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, એ પંચવિધ આચારમાંહિ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સક્ષમ બાદર જાણતાં અજાણતાં હુએ હેય, તે સવિ હુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ૧ ( ૧ રાઈ વખતે “રાઈબર્સ અને પફખી વખતે “પફબીઅર્સ માસી વખતે માસિઅસ્સ” અને સંવત્સરી વખતે “સંવત્સરિઅસ્સ” બેલવું રુ. ૧૩

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234