Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 257
________________ શુભાશીર્વાદ પૂજ્ય સાહેબ શ્રી નરસિંહજી સ્વામી પ્રેરક નવલ પ્રકાશ સંકારવર્ધક સામયિક ચાલી ર ાંધી न चोरहार्यं न च राज्यहार्यं, न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥ ચોર ચોરી ન શકે, રાજ્યસત્તા હરી ન શકે, ભાઈ ભાગ ન પડાવી શકે અને ભારરૂપ પણ ન થાય. જેમ જેમ વ્યય કરો તેમ વધે એવું વિધા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનમાં પ્રધાન છે. વિધાન આવું મહત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક – સંસ્કારવર્ધક સાહિત્ય વાંચો તથા બીજાને વંચાવો............. આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાંય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભ છે. અર્થ આ ભવ પૂરતો છે. જ્યારે જ્ઞાન તો ભવમાંય સાથે આવે છે. આપ આ સંસ્કારવર્ધક ભાસિક -વડાપ્રકાશ શિવાની શૈણા અન્ય ભાવિકોને પણ કરશો તો ના અને સંસ્કાર દલાલીનો લાભ મેળવશો. પૂ. મુનિરાજ શ્રી રામચન્દ્રજી વામી સંપાદક મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી રવામી "ઢિ વાર્ષિક લવાજમ રૂા. ૨૦૦૦= દશ વાર્ષિક લવાજમ રૂા. ૬૦૦= સંપર્ક સૂત્ર સુરેન્દ્રનગર પ્રફુલ્લકુમાર કે. તુરખીયા તુરખીયા રેડીમેડ સ્ટોર્સ, ઠે. ધ્રાંગધ્રાના ઉતારા સામે, સુરેન્દ્રનગર. (સૌરાષ્ટ્ર) પીનઃ ૩૬૩૦૦૧, ફોન : ૨૬૪૫૭ Jain Education International મુંબઈ રમણીકલાલ નાગજીભાઈ દેઢિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦, ન્યુ હિંદમાતા ક્લોથ માર્કેટ, હોટલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ ૪૦૦ ૦૧૪. ફોન : (ઓ) ૪૧૧ ૨૭૧૭ (ઘ) ૪૧૩ ૬૩૩૪ રવિવારે બંધ 000 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258