Book Title: Minaldevinu Asli Abhidhan Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 4
________________ ૧૩૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ટિપ્પણો - ૧. સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, સં. જિનવિજય મુનિ, શાંતિનિકેતન ૧૯૩૩, પૃ. ૫૪-૫૫. ૨. એજન, પૃ. ૫૭. ૩. એજન પૃ૦ ૬૭. ૪. સં. મુનિચંદ્રવિજય, મનફરા (કચ્છ, વિસં. ૨૦૩૯ | ઈ. સ. ૧૯૮૩), પૃ. ૭૧૫-૭૧૬, અને તેમાંથી અહીં લીધેલું અવતરણ. ૫. જુઓઃ જી. એમ. મોરાયસ, The Kadamba Kula, મુંબઈ ૧૯૩૧, પૃ. ૧૧૭. F. North Indian Inscriptions, Vol. IX, pt.1, p. 123. ૭. Annual Report of South Indian Epigraphy ૧૯૩૨-૩૩, ગં. ૧૮૯. C. L. D. Barnet, "The Inscriptions from Hotur" (other details unavailable) ૯. SHI, p. 20, no. 46. ૧૦. નૈન શિલાઉસંદ (દિલીયો બ) સં ક ૫૭ વિજયમૂર્તિ શાસ્ત્રાચાર્ય, માણિકચચંદ્ર દિગંબર-જૈન ગ્રંથમાલા, પુષ્પ ૪૫, મુંબઈ ૧૯૫૨, પૃ. ૩૫૩-૩૫૫. 94. L. D. Barnet, "Inscriptions at Narendra of the time of Vikramāditya VI and the Kadamba Jayakesin I, A. D. 1125”, Epigraphic indico ૧૩, પૃ. ૨૯૯, ૩૦૪-૩૦૮, ૩૧૨, ૩૧૪, ૩૧૬-૩૩૭. આ સિવાય સિદાપુરના ઈ. સ. ૧૧૩૫ના અભિલેખમાં પ્રસ્તુત જયકેશી તથા ઐળલદેવી ભોગુઊરમાં શાસન કરતા હોવાનો ઉલ્લેખ છે : (જુઓ SI, Vol. v, No. 14); પ્રસ્તુત રાણી મૈળલદેવીનો ઈ. સ-૧૧૩૬નો પણ લેખ છે, જેમાં તેને કુન્દરમાં શાસન કરતી હોવાનો ઉલ્લેખ છે. જુઓ ARIE ૧૯૫૦પ૧ appendix બી નં. ૯૨) આ ઉપરાંત માદનભાવિ ગામના શિલાશાસનમાં તેનો તથા પતિ જયકેશીનો પેરમાડી અને વિજયાદિત્યના માતાપિતા રૂપે ઉલ્લેખ થયો છે : (જુઓ SHI, pp. 15, 16 No 16.) ૧૨.ARIE ૧૯૫૦-૫૧, નં. ૧૫. 43. Barnet, o 22, "Inscription of Hubli of the Reign of Vikramaditya VI, p. 18, 201.” ૧૪. સિદ્ધરાજ-માતૃ મળલદેવીના પિતૃપક્ષીય વંશવૃક્ષનો સંબંધકર્તા ભાગ આ પ્રમાણે છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5