Book Title: Maharav Bharmalji pratibodhaka Kalayansagarsuri
Author(s): Motilal Kshamanand
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ dosesforldwoodedas is a fasless stees f ees shedheses.sassassessmedies festfesshhhhsLii વિનંતિથી પૂજ્યશ્રી પિતાની વિદ્યાર્થી અને શાસનદેવીની કૃપાથી ચમત્કાર બતાવી બાદશાહને ધર્મરક્ષક બનાવી પ્રતિબંધિત કર્યા. આમ તે વખતે ધર્મ તેમ જ સંઘ પર આવતા ભવે નિવાર્યો. વિધમી રાજાઓ અને બાદશાહોને અને બીજા મોટા પુરુષને પિતાના ઉમદા ચારિત્રથી ચમત્કૃત કરી ધર્મની રક્ષા માટે તમામ કરી છૂટવા અને ખપી જવા લગી તૈયાર તેવા દીર્ઘ લક્ષી પ્રતિભાસંપન્ન ગચ્છાધીશે મહારાવ જેવાને પણ ધર્મસન્મુખ કરી શક્યા અને તેમને સખ્ત વ્યસનથી મુક્ત કરાવી શક્યા, તેવા મૈત્રીભાવ પ્રવર્તક રત્નતુલ્ય આચાર્યો આપણને સદાય વંદનીય છે. તેમને વિશાળ શિષ્ય-શિષ્યા સમુદાય હતે. સાહિત્ય ખેડાણમાં તેઓ અગ્રેસર હતા. તેમના અનેક ગ્રંથ આજે પણ અપ્રગટ રહેલા છે. તેમના પછી સાધુ-સાધ્વી સમુદાય અ૫ રહ્યો અને ગોરજી સંખ્યા વધતી ગઈ, એ પરિવર્તન થયેલું હતું. 85 વર્ષની પૂર્ણ વયે વિ. સં. 1718 માં સાધારણ માંદગી ભેગવી ગુરુરાજ સ્વર્ગે સિધાવ્યા. આજે તેમનું અંતિમ સ્થાન સ્તૂપરૂપે અમર છે. તેમની પછી “સાગર” એ સાધુઓનું બિરૂદ કાયમ થયેલું છે. ભગવાન મહાવીરનો સંદેશ અને તેમના જીવન સંબંધી વધુમાં વધુ માહિતી મેળવવાનું કાર્ય આપણા માટે જ નહીં, પરંતુ સારા કે વિશ્વ માટે મહત્વનું છે. “અહિંસા પરમો ધર્મને સંદેશ તેમના અનુભવ અને તપસ્યાનું ફળ છે. ભગવાન મહાવીરના જીવન પરથી ખ્યાલ આવે છે કે, થોર તપસ્યા કર્યા પછી પણ તેઓ માત્ર તપવી જ રહ્યા ન હતા અથવા તો પ્રાણીઓના સુખ–દુઃખ પ્રતિ ઉદાસીન થઈ ગયા ન હતા. બીજાઓ પ્રતિ તેમને આત્મા દયાળુ અને સહૃદયી રહ્યો હતો. આવા સહાનુભૂતિપૂર્ણ સ્વભાવને લીધે પ્રાણીઓના સુખ-દુઃખ માટે, કલ્યાણ માટે તેમણે ઊંડું ચિંતન કર્યું હતું. –ડે. રાજેન્દ્રપ્રસાદ ભગવાન મહાવીરનો સંદેશ કાઈ ખાસ કેમ કે માટે નહીં પણ સારા 2 વિશ્વ માટે છે. જે માનવી મહાવીરના ઉદ્દેશ અનુસાર ચાલે, તે પિતાના જીવનને આદર્શ બનાવી શકે છે. જગતમાં સુખ અને શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે આપણે તેમના બતાવેલા માર્ગ ઉપર ચાલીએ. –ચકવર્તી રાજગોપાલાચારી એ શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3