Book Title: Maharaj Vikram
Author(s): Shubhshil Gani, Niranjanvijay
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala

View full book text
Previous | Next

Page 513
________________ - - - - - - - - - ખુશ ખબર પર્વના શુભ દિવસેમાં ધર્મપ્રચાર અને જ્ઞાનભક્તિ કરવા ઈચ્છનાર ભાઈઓને સબંધની ભાવનાથી સુંદર આકર્ષક ચિત્રો સહિત કથાઓ ધાર્મિક પર્વોમાં અગર પિતાના ઉપકારી અગર વડીલની સ્મૃતિ નિમિત્તે એવા કેઈ શુભ પ્રસંગે પ્રભાવના કરી શકાય તેવી રીતે તૈયાર કરી છે. નાના મોટા સૌને હોંશે હોંશે વાંચવા ગમે તેવા સુંદર નીચેના પ્રકાશને જરૂર મંગાવે. સંયોજક અને સંપાદક : પૂજ્ય સાહિત્યપ્રેમી મુનિશ્રી નિરંજનવિજયજી મહારાજ.' - પ્રભાવના શ્રેણી:- 1. પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વ મહિમા. ૨.અઠ્ઠમ તપને મહિમા યાને નાગકેતુ. 3. મેઘકુમાર 4. શેઠ નાગદત્ત. 5. સતિ પ્રભંજના અને રેશહિણી. 6. ચિત્રીપુનમને મહિમા. 7. અભયદાનનો મહિમા યાને રાણી રૂપવતી. 8. શિયન મહિમા યાને સતી હેમવતી. 9. ભાવને મહિમા યાને મહારાજા શિવ. 10 તપને મહિમા યાને રાજકુમાર તેજપુંજ. (100 નકલના રૂપિયા બાર (12) પિસ્ટ ખર્ચ અલગ) છૂટક એક નકલના ત્રણ આના. - પ્રાપ્તિસ્થાન - (1) જૈન પ્રકાશન મંદિર, 30/4 દેશીવાડાની પોળ, અમદાવાદ. (2) પં. ભુરાલાલ કાલિદાસ. ઠે. હાથીખાના રતનપોળ, અમદાવાદ, (3) મેઘરાજ જેને પુસ્તક ભંડાર, પાયધુની ગેડીજીની ચાલી, . પહેલે માળે કીકા સ્ટ્રીટ, મુંબઈ-૨, (4) સેમચંદ ડી. શાહ, પાલીતાણા (સૌરાષ્ટ્ર). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516