________________
પંડરીક ગૌતમ પમુહ, ગણધગુણસંપન્ન પ્રહ ઊઠી નિત પ્રણમીએ, ચઉદહ-સય-બાવાના
પાલિતાણા-સિદ્ધાગિરિ તીથે સોdીશાની. ટૂંફસાં બિરાજસાન શ્રી પુંડરિકસ્વાસ
(ચૈત્રી પૂર્ણિમાને દિવસે પુંડરિકસ્વામી પાંચ કરોડ મુનિ વરોના પરિવાર સાથે મોક્ષે સિધાવ્યા. તેમની ભાવપુર્વક પૂજા ભક્તિ શત્રુંજય ગિરિરાજ ઉપર કરવામાં આવે છે. આ તીર્થ પર રાયણ પાસે ગણધર પગલાં છે.)
સ
ચિંતામણીરત્ન સમ ગુરુગૌતમસ્વામિને નમઃ પ.પૂ. આ.શ્રી નંદનસૂરીશ્વરજી મ.સાની પુણ્યસ્મૃતિ નિમિત્તે
શ્રી માવજી દામજી શાહ પરિવારના સૌજન્યથી હ: શ્રી જયંતભાઈ એમ. શાહ- મુંબઈ