Book Title: Luptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: B J Institute
View full book text
________________
૯. ભાવાર્થ: પાંચ (ઇંદ્રિયોના) પ્રવાહનાં જળવાળા...પાંચ પ્રકારના આવર્તવાળા અને પાંચ દુ:ખરૂપી પૂરપ્રવાહના વેગવાળા... પાંચ દુઃખોનાં)
બંધનો (નદી/સ્રોત) અમે જાણીએ છીએ (૧.૫.૬); એ બ્રહ્મ (સંસાર) ચક્રમાં જીવ (હંસ) અટવાયા કરે છે (૧.૬), વિદ્વાન સર્વે પ્રવાહો તરી જાય (૨.૮), ગુણોથી સંકળાયેલાં કર્મો શરૂ કરીને...( આમ- સરખાવો--મામ ! ૬.૪). વિસ્તૃત માહિતી માટે જુઓ હાઉશિલ્ટ પૃ.૫-, ૧૨, ૨૮૨, હ્યુમ.પૃ.૩૯૮ સરખાવોઃ પતંજલિના યોગસૂત્ર (૨.૧૫) પર વ્યાસભાષ્યમાં- દુ:ોતા ગૂન. “દુઃખોના પ્રવાહથી દૂર ઘસડાઈ જતા...”. તથા છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૫, ૬:-... v માનવમાવતે નાવર્તને નાવર્તને. (તેઓ) આ માનવ-આવર્તમાં પાછા આવતા નથી, પાછા આવતા નથી. આવર્ત એટસે પાછા આવવું, પુનર્જન્મ.. નારદપરિવ્રાજક ઉપનિષદ ૯.૪-૫. સ્ત્રોત ઉપરથી જૈન
દર્શનમાં આસ્રવ શબ્દ ઉત્પન્ન થયો છે. ૧૦. બ્રાહ્મણ પરંપરાનાં અને આચાર બ્રહ્મચર્યમાં સમાંતર ચાલી આવતા આવા આદર્શની પાછળ બે મુદ્દા સ્પષ્ટ તરી આવે છે, રહસ્યમય (mystic)
આત્મતત્ત્વ અને તેના જ્ઞાનથી જ્ઞાનીની રહસ્યમય ઉચ્ચ સ્થિતિ. પરાકાષ્ઠા. એવી સ્થિતિની અહીં પ્રશંસામાત્ર કરવામાં આવી છે કે તે જ્ઞાની બંધ અને મોક્ષથી, પાપ અને પુણ્યથી કે લૌકિક નીતિનિયમોથી તદ્દન પર છે. આવાં વિધાનોને અહીં શબ્દશઃ કે યથાર્થ ઘટાવવાનાં હોતાં નથી.
આવી પ્રાચીન જૈન વિચારધારાનો ઉત્તરકાલીન આગમગ્રંથોમાં ફેરફાર થયો, દા.ત. સૂત્રકૃતાંગ 1.૧.૧. ૨૭-૨૯. ૧૧. આવા પ્રયોગો માટે જુઓ વાકેરનેગલ I. ૧. ૬ ૧૨-ડી, હીટનીનું સંસ્કૃત વ્યાકરણ ૬ ૧૩.૧૬ સરખાવો= આપખંબ ધર્મસૂત્ર ૨.૨૬.૨૦;
કઠ ઉપનિષદ ૫.૪; લૂડો રોશર. Joi 22. 1972, પૃ.૧૧. ૧૨. સરખાવો- પ્રભાત-ક્ષેત્રજ્ઞ-ત"નેશઃ (શ્વેતાશ્વતર ઉપનિષદ ૬.૧૬); ઉપરાંત મૈત્રાયણિ ઉપનિષદ ૨.૫. અને ગીતા-અધ્યાય ૧૩; ક્ષેત્રજ્ઞ
ક્ષેત્રવિદના વિશદ વર્ણન માટે જુઓ સર્વસાર ઉપનિષદ ૧.૮; અને આવી પરિભાષા માટે જુઓ વિèલ્મ રાઉ- Staat and Gesellschaft in
alten indien (પ્રાચીન ભારતમાં રાજય અને સમાજ), વસબાડન ૧૯૫૭, પૃ.૫૨. ક્ષેત્રજ્ઞ શબ્દ બ્રાહ્મણ ગ્રંથોમાં પારિભાષિક શબ્દ રહ્યો છે. ૧૩. આચાર-ચૂર્ણિ (પૃ.૧૪૩) અને તેને અનુસરીને શીલાંક (આચાર-પૃ.૧૨૪-૧૨૫) અહીં નિવારનો અર્થ “નિઝાચ= વ્યવસ્થાથ' કરે છે તે
યથાર્થ નથી. સૂત્ર૪.૨.૧૩૯ને આચાર ૨.૩.૭૮ સાથે સરખાવી શકાય. વળી, આ સૂત્રમાંથી (૪.૨.૧૩૯) “fk.તિ " સુધીની પંક્તિ આચાર ૧.૬.૪૯માં પ્રક્ષિપ્ત થઈ છે (જુઓ ઉપર હું ૧.૧.૨). અહીં, સમ્યકત્વમાં અને સૂત્રકૃતાંગમાં (1.૧. “સમય” અધ્યયનના) વિચારો સમાંતર જતા લાગે છે. સમય શબ્દ “કાળનું એક સૂક્ષ્મતમ પરિમાણ (ક્ષણ?)", ઉપરાંત “પ્રસંગ”, “યોગ્ય પળ” વ. અર્થમાં પણ
વપરાય છે (જુઓ આલ્સટોર્ક-દુમપત્તય-ઉત્તરાધ્યયન ૧૦; KI.Sch,પૃ.૨૨૮). ૧૪. દા.ત. મુનિ, અનગાર - ૨.૨.૭૧; વિરાગ-૩.૩.૧૨૩, પરિવ્રાજ - ૨.૫.૮૮, ૩.૩, ૧૨૪, ૫.૫, ૧૬૬, ૫.૬.૧૭૩; બ્રહ્મચર્યા
૪.૪.૧૪૩, ૫.૨.૧૫૫; તથા સરખાવો- ૨.૩.૭૮, ૨.૬,૯૭, ૨.૬.૧૦૧, ઇત્યાદિ. ૧૫. આ વાક્યમાં આવતા દંતનું શબ્દના બીજા ચાર સમાનાર્થી શબ્દોની (જુઓ ઉપર હું ૧.૪ માં “શબ્દાડંબરો”- Cliche) યોજના કરી બીજાં ચાર
વાક્યોનો વિસ્તારમાત્ર કર્યો છે. તે બધાંનો અર્થ ઉપર જણાવ્યા મુજબ જ થાય છે. વળી, તદ્દા...ધા. પછી આવતા વાક્યનો (મજુવેયને અખni = દંતબંતિ નાબપત્થા.- સંસ્કૃતમાં -“મનુન-ગામના ય દન્તવ્યમ' તિન-મપ્રિતિ"- આત્માએ જેમકે ‘હણવું જોઈએ? 'એવું અનુસંવેદન - ફળસ્વરૂપ જ્ઞાન? – ન ઇચ્છવું?) અર્થ કરવો મુશ્કેલ છે. આવાં બધાં વાક્યોના પાઠ આગમોની વાચનાઓમાં બદલાઈ ગયા લાગે છે...આવા અર્થમાં જુઓ દશવૈકાલિક ૬.૧૦( દળે નો ૩ થાય), સુત્તનિપાત ૭૦૫ (નોનેશ્ચન પાત, બીંગ-આચાર પૃ.૭૮
પરથી), ધમ્મપદ ૧૨૯/૨૦૩ (નૈવ હૃથ્ય ધાત), ઉદાનવર્ગ ૫.૧૯ (નૈવ ચાત્ર વાત), મહાવસ્તુ ૩.૩૮૭.૧૩ (નૈવ વાત). ૧૬. જુઓ હાજર KI.sch.Topos and Chresis
ઓજસ = વીર્ય, તેજ - આચાર ૬.૫.૧૯૬ (જુઓ શીલાંક-આચાર પૃ.૧૭૧). સૂત્રકૃતાંગ I. ૪.૧.૧૧, ૪.૨.૧, ૧૪.૨૧ માં શેર શબ્દપ્રયોગ થયો છે. તેમાં સૂત્રકૃતાંગ-ચૂર્ણિએ ઓજસ નો અર્થ “રાગદ્વેષ રહિત” કે “એકલો, પણ કુટુંબને વશવર્તી” (પૃ.૧૩૪) કર્યો છે (જુઓ યાકોબી.૪૫ પૃ.૫૨ તથા આલ્સદોર્યુઇસ્થિરિત્રપૃ.૨૦૭-૧૧-સી અને પૃ.૨૧૧-૧એ, અને બોલે-1, પૃ.૧૫૧). (ગણિતની પરિભાષામાં વિષમરાશિ માટે ઓજસ શબ્દપ્રયોગ થાય છે.) લોકસારના આ સૂત્રમાં (૫.૬.૧૭૯) ગો સાથે ગપ્રતિકાર શબ્દ જોડાયો છે તેનો અર્થઃ નિરાલંબન - પ્રતિષ્ઠાનથી પર કે પ્રતિષ્ઠાન રહિત થાય. કારણ કે અહીં આત્મતત્ત્વનું પ્રકરણ છે. (જૈન દર્શન મુજબના વિશ્વરચના-વિધાનમાં અપ્રતિષ્ઠાન નામનું એક નરક છે, પણ તે અહીં માન્ય નથી.), આચાર-બ્રહ્મચર્યમાં ક્ષેત્રજ્ઞ શબ્દ સાથે નકારાર્થક છઠ્ઠી વિભક્તિ એકવચનવાળા શબ્દોના પ્રયોગ થયા છે, તે વિશેષ નોંધપાત્ર છે. અહીં આ સૂત્રમાં પ્રતિષ્ઠાન એટલે નિરાલંબન (સરખાવો આચાર I. ૧૬.૮૦૪ સે દૂનિાર્તવમMટ્ટિ... તે નિરાલંબન, પ્રતિષ્ઠાથી પર છે!), ઓજસ અને તેજના સંદર્ભમાં સરખાવો - તેજ -નિસર્ગ અને
તપ-તેજ, સમુદ્ધાત, વ. (શૂછીંગ હૃહ ૮૯, ૧૮૧). ૧૭. ઉપનિષદોમાં સંજ્ઞા અને મુક્ત જીવાત્માના વિવરણ માટે જુઓ યાકોબીKI.Schપૃ.૭૭૧ અને હાનેફેલ્ડ. પૂ.૧૦૫-૧૦૯ ઇત્યાદિ. ૧૮. મહાનિશીથસૂત્ર (Abh. J. König). Preuss. Akad. d. Wiss...1918), દશવૈકાલિક (અમદાવાદ-૧૯૩૨), Studien zum Mahanisitha
(મહાનિશીથનું અધ્યયન) ૬-૮; હામનીસાથે; ANIS 1951, ૧-૫; દભૂસાથે. ANIs ૧૯૬૩; આચારદશા, વ્યવહાર, નિશીથ; મેડમ કયા
૪૦ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54