Book Title: Khushfaham Siddhichandragani krut Neminath Author(s): Manjulal R Majumdar Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 3
________________ 119 ખુહમ સિદ્ધિચંદ્રગણિકૃત ભાદરવો (હો) ભાદવ સર સુભર ભરે, નદી નીર ના અંત; વનિ વનિ લી વેલીઓ, ભમર ભણઈ ભણશંત. (હરિગીત) ભણશંત ભમરા ભમઈ ભૂતલિ, કરત કેલા કામિણી; રસરંગ રાતી, લાઈ છાતી, સંગિ લાલ સુહામણી; વિણનાહ દાહ અગાહ વ્યાપિત નેમિ સમરે નિજ પતિ; સિદ્ધિચંદ્રકેરા આઉ “સાહબ'-રટતી એમ રામતિ-૨ આસો (ડો) આસો અંગિ ઉમાહ અતિ, ચંદારયણ ચંગ; નિરમલ જલ ફૂલઈ નિપટ, લીલા-ગતિ લીલંગ. (હરિગીત) લીલંગ લીલા લહરિ– લુબધા, હંસ ખેલઈ હરખજ્યું; દુઃખ નિસિ દુહેલી સુણી, સહેલી ! નયણિકબ પિય નિરખસ્યું? સુખ પ્રીતિ સારી, કાં વિસારી ? ચતુર ! નવ ભવકી ચલી. સિદ્ધિચંદ્રકે પ્રભુ ચાહિ સનમુખ, રંગ રસિ પૂરો રેલી-૩ કાર્તિક (હો) કઉતિગ કાતિગ માસકો, સુભિક્ષ ભયો સબ દેસ; દંપતી-પર્વ દીપાલિકા, ભાવત પહાઈ ભેખ. (હરિગીત) ભલ ભેખ રેખ બનાઈ ભામિની, સકલ લોક સ-ઊજમા; આનંદ ગૃહ ગૃહ કરઈ ઉચ્છવ, અંગિ લાવઈ કુમકુમા; ગિરિ: રેવતાચલ મિલે જગગુરુ, શીખ રાજુલ દઈ; સિદ્ધિચન્દ્રકે પ્રભુસુ, વર-પહિલી, સિદ્ધિપુર સુંદરી લઈ૪ ક : - , '' * . . * Ex છે - : { } 4. કરીએ. ' 'ti છે TEIN વિ .1% તથા '" is Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3