Book Title: Kevali Prabhuno Sath Volume 03
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 489
________________ પરિશિષ્ટ ૨ આરાધક માટે વિષયવાર સૂચિ આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં સહાયક થાય એ દૃષ્ટિથી કરેલ છે. જે વિષયો અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી. જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેના માટે પારિભાષિક શબ્દોનો કોષ' વાપરવો. વિષયને ઊંડાણથી સમજવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોના પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમમાં મૂક્યા છે. ૐ, આત્માના દર્શન ગુણનું પ્રતિક, ૫૧-૫૨, ૩૯૩; તીર્થંકર ભગવાનની દેશનાનો ધ્વનિ, અ ૫૨, ૭૭-૭૮, ૯૫, ૧૯૮-૧૯૯, ૩૭૫, ૩૯૩; તીર્થંકર ભગવાનને આત્મવિકાસમાં સાથ આપે, ૧૯૮; થી તીર્થંકરપ્રભુનું આજ્ઞાપાલન, ૩૭૫, ૩૯૨-૩૯૩; ધ્વનિ રુચક પ્રદેશોમાં, ૧૯૮; ની આકૃતિ રુચક પ્રદેશોની, ૭૯, ૧૯૮; પંચપરમેષ્ટિ ભગવંતનું પ્રતિક, ૫૧, ૭૮, ૩૭૫; માં પંચપરમેષ્ટિનો કલ્યાણભાવ સમાયેલો, ૭૮, ૩૯૩ અગ્યારમું ગુણસ્થાન, ઉપશાંતમોહ: ઉપશમ શ્રેણીમાં પ્રમાદથી, ૩૮૭ અકામ નિર્જરા, ૧૫૭; એકેંદ્રિયથી પંચેન્દ્રિય જીવો કરે, ૧૫૭; નિર્જરા પણ જુઓ અણુવ્રત, શ્રાવકો અથવા ગૃહસ્થો પાળે, ૧૫૯, ૧૬૩, ૧૭૪; ગૃહસ્થધર્મનું અંગ, ૧૭૪ અધર્માસ્તિકાય (દ્રવ્ય), ૧૭૧ અનશન તપ, ૧૦૮, ૩૩૫ અન્યત્વભાવના, ૧૧૬-૧૧૭; મોહબુદ્ધિ ઘટાડે, ૧૩૫; માન ઘટાડે, ૧૩૫ અનિત્યભાવના, ૧૧૩-૧૧૪ અનંતાનુબંધી કષાય) અને ચોથું ગુણસ્થાન, ૧૨૭; ક્રોધ, ૧૨૬-૧૨૮; દેવ-ગુરુ-ધર્મના અનાદરથી બંધાય, ૧૨૮, ૧૩૪; માન, ૧૩૩-૧૩૪; માયા, ૧૪૦; લોભ, ૧૪૬૧૪૭; સંસારી પદાર્થોના મોહથી બંધ, ૧૪૦; ક્ષયોપશમ સમિત પછી સત્તાગત, ૧૨૭; ક્ષાયિક સમકિત લેતાં ક્ષય, ૧૨૭; ચારિત્રમોહ પણ જોવું – ક્ષય કરવાઃ દેહાત્મબુદ્ધિ ઘટાડવી, ૧૩૩; પરપદાર્થમાં મારાપણું છોડવું, ૧૨૫-૧૨૬; પૂજ્યભાવ, અહોભાવ કેળવવા, ૧૩૪; મોહબુદ્ધિ ઓછી કરવી, ૧૩૫ અપરિગ્રહવ્રત, ૧૯૬૬; સંવર-નિર્જરા વધે, ૧૯૭ અપ્રત્યાખ્યાની (કષાય): કેવળજ્ઞાનમાં ક્ષય, ૧૨૭; ક્રોધ, ૧૨૭-૧૨૮; તોડવા ધર્મ અને ૪૬૩

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511