Book Title: Ketlik Prachin Kavyakrutio
Author(s): Ramnikvijay Gani
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ ૧૮૨ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ એહ વચન કામિણ કહ્યા સુણિ મુરકઈ જિનરાયા રે હઠ વીવાહ મનાવીયા સબ જનનઈ મન ભાયા છે. રાત્રે ૭ છે છપન કડિ યાદવ મિલી જાન તણુઈ પરિવારો રે લુણ ઉતારઈ બહિનડી વરત્યા જયજયકારે રે. રાત્રે ૮ છે રથિ આઈસીનઈ ચાલીયા પહતા તેરણ બાર રે પસુ વાડઉ છેડવીય કરુણારસ ભંડાર છે. રાત્રે ૯ છે મન વયરાગઈ પૂરિયલ પહચઈ ગઢ ગિરનારે રે એહ વાત શ્રવણે સુણી ધરણિ ઢલી તિણ વારે રે. ૨૦ ૧૦ ચંદન નઈ મલીયાગરી ઘસિ ઘસિ અંગઈ લાવાઈ રે ! સીતલ જલ સીચાઈ સખી રાજૂલ ચયન ન પાવૈ છે. રાત્રે ૧૧ છે હાર દેર સબ તેડતી મડઈ અંગ અપાર રે થોડઈ જલ જિમ માછલી તિમ હુઈ નિરાધારે છે. રાત્રે છે ૧૨ રાચીનઈ હું વિરચીયઈ ગયા તણુઉ સનહીં રે પ્રિય વિજોગ વિરહાકુલી રાજૂલ દાઝે દેહ રે. રાઇ છે ૧૩ નારાયણ બલભદ્ર દોઊં આડા પિરિય મનાઈ રે ! કનિ ઝાલ્યઉ ગવરૂ સગતિ કિમ વસિ આવઈ રે. ૨૦ મે ૧૪ છે હરિમુ દિયઈ ઉલાહણ ક્યા માંગણિ વચિ આયા રે દાઢી પીલણની કિહાં લાજવહીકા (9) માયા છે. રાહ છે ૧૫ અનુકમ વઈશગઈ કરી લીધઉ સંજમ ભારે રે નેમિ સહિત સિવપુરા ગયા “કલ્યાણકમલમ્ સુખકાર રે. રાત્રે ! ૧૬ ઇતિ શ્રી નેમિનાથ ફાગ સમાપ્ત શ્રી વાચક ગુણલાભરચિતા વાયરાગ ઉપઈ ભણતણુ વયણ કરી એકંતિ, પણ મિસ સુહગુરુ નિશ્ચલ ચિત્તિ | પણ સમકિત તણુઉ વિચાર, જિણિ તરીઈ દુસ્તર સંસાર છે અરિહંત દેવ સુગુરુની સેવ, જીવદયાનઉ મર્મ લહેવિ | ચિંતામણિપાહઈ અતિ સાર, આદરીવઉ સમકિત સાર ૫૨ છે દેષ અઢાર રહિત અરિહંત, આઠ કરમનઉ આંસુઈ અંત ! આઠઈ મદ મૂકાવઈ માન, તે જિનવરનઉ કરિવઉ ધ્યાન ૩ ગુણ છત્રીસ સહિત ગુરુ જિસા, પૂનિમ શશિ જિમ સહઈ તિસા ટાલઇ દેષ જિ બUતાલીસ, લ્યઈ આહાર નમઉ નિસિદીસ છે ૪ છે સમિતિ ગુપતિ વ્રત ધરઈ વિશાલ, ઇડઈ લેહ કહ માય જાલ સીલસંનાહ લી નિજ અંગિ, સુગુરુનિ વંદઉ નિજ મન રંગિ પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9