Book Title: Kasturi Prakar
Author(s): Punyapalsuri
Publisher: Parshwabhyuday Prakashan

View full book text
Previous | Next

Page 135
________________ (6) ©))[ P)Y ©))/ | શ્રી કમળવિજયજી ગણિ નામના પંડિત શિરોમણિ (ગુરુ) ના બન્ને ચરણ કમળમાં ભ્રમરપણાને પામેલા શ્રી હેમવિજયજી ગણિએ રચેલી રસિકજનોને આનંદ આપનારી આ સૂક્તિમાલા લોકોના કંઠ પ્રદેશે ઝુલતી રહીને લક્ષ્મીને | આપો. ૧૮૧ાા ઉત્તમ સૂત્રરૂપી મોતીઓ માટે મહાસાગર સમાન આ રચના વિદ્વાનોમાં ચન્દ્ર સમાન શ્રી હેમવિજયજી ગણિએ રચેલી છે. આમાંથી મેઘની જેમ સૂક્તરૂપી જલને ગ્રહણ કરીને વ્યાખ્યાને પામેલા સજ્જનપુરુષો (વર્ષની જેમ) પૃથ્વીતલને પ્રસન્ન કરો. /૧૮૨ા © ૭ ૭ -

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140