Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ કર્મવાદ | (૪) થિત તિ મથિત, શિથિત शिथिलाः भवन्तीति शिथिलीभवन्ति ।। ભાવાર્થ સ્પષ્ટ છે. સાપ મોરલાઓનો ખોરાક છે એટલે મોરલાનો ટહુકો સંભળાતા જ એ ભાગી જાય. ચંદનના વૃક્ષોને ગાઢ રીતે વીંટળાઈને રહેલા સાપો પણ મોર આવતાંની સાથે ભાગવા માંડે છે એમ પ્રભુ હૃદયમાં આવે એટલે બધા કર્મબંધો ઢીલા પડી જાય. मुच्यन्त एव मनुजाः सहसा जिनेन्द्र ! रौद्ररुपद्रवशतैस्त्वयि वीक्षितेऽपि । गोस्वामिनि स्फुरिततेजसि दृष्टमात्रे । चौरैरिवाशु पशवः प्रपलायमानैः ॥९॥ अन्वय : स्फुरिततेजसि गोस्वामिनि दृष्टमात्रे प्रपलायमानैः चौरैः आशु पशवः इव जिनेन्द्र ! त्वयि वीक्षिते अपि मनुजाः सहसा रौद्रैः उपद्रवशतैः मुच्यन्त एव ॥९॥ પરિચય: રૌદ્ર=ભયંકર ગોસ્વામિન=ગોવાળ, સૂર્ય, રાજા સાસુ- ઝડપથી. અર્થ જેમ સ્કુરાયમાન થતાં તેજવાળો એવો ગોવાળ, રાજા કે સૂર્ય દેખાયે છતે જ ભાગતા ચોરો વડે ઝડપથી પશુઓ છોડી દેવાય છે એમ છે જિનેન્દ્ર ! તમે માત્ર દેખાઓ તો પણ મનુષ્યો ઝડપથી ભયંકર એવા સેંકડો ઉપદ્રવો વડે મુકાય છે (મુક્ત બને છે). - સમાસઃ (૧) ૩પદ્રવાળાં શનિ રૂતિ ઉપદ્રવશતાનિ, તૈઃ (૨) गवां स्वामीति गोस्वामी, तस्मिन् । (३) दृष्टः एव इति दृष्टमात्रः, તમિન્ 1 ભાવાર્થ: અંધારામાં ચોરી કરતા ચોરો સૂર્ય ઉગતાની સાથે બધું પડતું મુકીને ભાગે એમ ગાયનું ધણ ચોરી જતા ચોરો, ગાયનો માલિક કે પૃથ્વીનો માલિક રાજા આવતાંની સાથે ભાગે. આમ “સ્વામિન” શબ્દના કલ્યાણમંદિર સ્તોત્રા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60