Book Title: Kalyan Mandir
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ અર્થ : વિભુ ! પૂર્વકાળમાં એકવાર પણ મોહરૂપી અંધકાર વડે ઢંકાયેલા નેત્રવાળા એવા મારા વડે ખરેખર તું જોવાયેલો નથી. જો આવું ન હોત તો તો આ મર્મસ્થાનને વીંધી નાંખનારા, ઉદય પામતી લાંબી ગતિવાળા એવા અનર્થો કેવી રીતે મને દુઃખી કરે ? સમાસ : (૧) મોદ: વ તિમિમાં કૃતિ મોતિતમાં, તેન આવૃતે लोचने यस्य स मोहतिमिरावृतलोचन:, तेन (२) मर्माणि आविध्यन्ति इति मर्माविधः (३) न अर्थाः इति अनर्था: ( ४ ) प्रोद्यन्ती प्रबन्धगतिः येषां ते इति प्रोद्यत्प्रबन्धगतयः । ભાવાર્થ : હું ભૂતકાળમાં મોહાંધકારથી અંધ હતો એટલે મેં ક્યારેય આપને જોયા નથી. અને માટે જ આ હૃદયાદિ મુખ્ય ભાગોને ભેદી નાંખનારા અનર્થો મને દુઃખી કરે છે. એ અનર્થો પ્રબંધગતિવાળા= લાંબા કાળ સુધી ચાલનારા છે. અર્થાત્ એમનો રહેવાનો લાંબો કાળ ઉદય પામી રહ્યો છે. (ઉદય પામી રહ્યો છે રહેવાનો લાંબો કાળ જેઓનો એવા અનર્થો). आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि । नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबान्धव ! दुःखपात्रं । यस्मात्क्रियाः प्रतिफलन्ति न भावशून्याः ॥३८॥ अन्वय : जनबान्धव ! मया आकर्णितः अपि महितः अपि निरीक्षितः अपि नूनं चेतसि भक्त्या न विधृतः असि, तेन दुःखपात्रं जातः अस्मि । यस्मात् भावशून्याः क्रियाः न प्रतिफलन्ति ॥ ३८ ॥ પરિચય : વિકૃત=ધારણ કરાયેલ 7 પ્રતિત્તિ=ફળ આપનારી બનતી નથી. અર્થ : હે જનના બાંધવ ! મારા વડે સંભળાયેલા એવા પણ, પૂજાયેલા એવા પણ, જોવાયેલા એવા પણ આપ ખરેખર ચિત્તમાં ભક્તિ ++++++++++++++++++++++♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪†††÷÷÷÷÷||÷++++++++++++♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪♪+++++♪♪♪♪♪♪♪♪♪♪♪♪+++++ ૪૨ કલ્યાણમંદિર સ્તોત્ર

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60