________________
७
ઉલ્લેખ થએલા છે, પણ તેટલા ઉપરથી કાઇ બાંધ ઉપર જ્ઞાતિરૂપી ધાર્મિક યાજનાને સ્વીકારવાના આરેાપ ન મૂકી શકે. બીજી દલીલ એવી કરવામાં આવે છે, કે જેનાની પ્રાકૃત ભાષા કરતાં ઔદ્દોની પાલિભાષા વધારે પુરાતન છે; અને તેટલા માટે તે બૌદ્ધધર્માંની પૂર્વાંકાલિકતા સ્થાપન કરવાને એક પ્રમાણ છે. જો કે આ દલીલ તદ્દન સાચી છે, તે પણ તે કાઇ ખખત સિદ્ધ કરી શકતી નથી. કારણ કે, હું આગળ ઉપર બતાવીશ તે પ્રમાણે, જૈનસૂત્રેા જે રૂપમાં હાલ વિદ્યમાન છે તે રૂપ મહાવીરનિર્વાણુ પછી એક હજાર જેટલાં વર્ષો બાદ નક્કી કરવામાં આવ્યું હતુ. આ ઉપરથી એટલુ તા તર્કસિદ્ધ જ છે કે તે પહેલાંનાં એક હજાર વર્ષોમાં એ સૂત્રેાની ભાષામાં ઘણા ફેરફારા થયા હેાવા જોઈએ. કારણ કે જે આચાર્યો મુખથી અથવા લેખથી પોતાની શિષ્યપર ંપરાને એ સૂત્રેા સોંપતા ગયા હાય, તેમનુ સ્વાભાવિક વલણુ, તે સૂત્રેાની ભાષાના જે જાનાં રૂપા પ્રચલિત ભાષામાંથી અદૃશ્ય થયા હોય તેમના બદલે વમાન વાપદ્ધત્તિ પ્રમાણેના રૂપાના વ્યવહાર કરવાનું થાય, એ નિઃસશય છે. દાખલા તરીકે, મધ્યયુગના જન લેખકાના ગ્રંથાના ઉતારાએ પણુ, ઉતારા કરનારાઓની દેશ તથા કાલની ભાષામાં જ થયા હતા, એમ સ્પષ્ટ જોવાય છે. આવી વસ્તુસ્થિતિ હાવા છતાં પણ એક ઉદાહરણમાં મૂળભાષાની નિશાની રહી ગઇ છે તે સ્પષ્ટ બતાવી આપે છે કે મૂળ ભાષા, સૂત્રેાની હાલની ભાષાથી, અન્ય ઘણા આકારાની માફક એક વિશેષ આકારમાં જુદી પડે છે. દાખલા તરીકે સૂત્રેામાં વપરાએલા અગની આચારિય સુહુમ વિગેરે શબ્દો લઇએ. જે છંદોમાં આ શબ્દો વપરાયા છે તેના માપ ઉપરથી જણાય
. 6
"
<
'
,
છે કે મૂલમાં—સૂત્રની રચના કરનારાઓના સમયમાં-એ શબ્દનું ઉચ્ચારણ
'
6
"
"
અગ્ની ' · આચા સુક્ષ્મ ’ વિગેરેના રૂપમાં હાવુ જોઇએ. જો તે વખતે આ પ્રમાણે ઉચ્ચારણ ન થતું હત—અને સૂત્રકારાનો ભાષા પણ સથા હાલના લિખિત સૂત્રેાના જેવી જ હાત તા તેઓ પશુ–સધળી પ્રાકૃત ભાષાઓને સરખી રીતે લાગુ પડતા સ્વરશાસ્ત્રના નિયમે તેમની ભાષાને પણ લાગુ પડેલા હેાવાથી—એ શબ્દો ઉચ્ચાર તેમ ન કરી શક્યા હાત. આ વિષયના વિસ્તૃત વિવેચન માટે હું વાચકને “ Zeitschrift fur vergleichende Sprachforschung " V.