Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
દેલવાડાનાં દેરાં
૩૮. પૂર્વ તરફની પટ્ટશાલાની જમણી પાંખની નાભિમંદારક જાતિની છત. (પ્રાય: ઈસ્વી ૧૧૮૫).
૩૯. દેલવાડા, મંત્રી તેજપાલકારિત લૂણવસહી, પશ્ચિમ પટ્ટશાલાનું ઈશાનખૂણામાંથી આંતરદર્શન. (પ્રાય: ઈસ્વી ૧૨૩૨)
૪૦. રંગમંડપ અને પટ્ટશાલા સંધાન ભાગનો પૂતળીઓયુકત પદ્મશિલારૂપ વિતાન.
૪૧. પશ્ચિમની પટ્ટશાલા અને રંગમંડપના સંધાનની એક પદ્મક છત.
૪૨. રંગમંડપનું પડખલાના સંમ્ભો વચ્ચેનું પશ્ચિમ તરફનું એક વક્રાકૃતિ આન્દોલતોરણ. ૪૩. રંગમંડપના સ્તમ્ભો વચ્ચેનું દક્ષિણ દિશાનું પડખલાનું આન્દોલતોરણ.
૪૪. રંગમંડપનું દક્ષિણ ભદ્ર તરફ્થી પટ્ટશાલામાંથી થતું દર્શન.
૪૫. રંગમંડપનો સભા-પદ્મ-મંદારક જાતિનો મહાવિતાન.
૪૬. પ્રસ્તુત મહાવિતાનોનું તળિયેથી થતું દર્શન.
૪૭. છચોકી અને તેના ડાબી બાજુના દેવકુલિકા-ખત્તક(ગોખલા)નું દૃશ્ય.
૪૮. છચોકીના મધ્યભાગ અને ગૂઢમંડપના દ્વારનું દર્શન.
૪૯. છચોકીનો જમણી તરફના દેવકુલિકા-ખત્તક.
૫૦. છચોકીના ડાબી બાજુના ગોખલાનું ભિત્તિ-સ્તમ્ભ અને દ્વારશાખા સમેતનું દર્શન.
૫૧. છચોકીની દક્ષિણ તરફની વેદીબંધાદિ રૂપી, કક્ષાસન સમેતની પીઠ.
પર. રંગમંડપ અને ચોકીના સંધાનનો મધ્યના પદની સભા-પદ્મ-મંદારક જાતની છત.
૫૩. છચોકીની વિકર્ણે વિદ્યાદેવીઓ યુકત સભામંદારક (નાભિ-કમલોદ્ભવ) જાતિની છત.
૫૪. છચોકીને જોડતો ઉત્તર તરફ્ની સભામંદારક જાતિનો વિતાન.
૫૫. છચોકીના મધ્યભાગનાં પગથિયાં ચડતાં આવતો વચલો પદ્મમંદારક જાતિનો રૂપસુંદર વિતાન.
૫૬. છચોકીની સભામંદારક પ્રકારની પડખલાની છત.
૫૭. છચોકીની સભા-પદ્મ-મંદારક પ્રકારની સૂક્ષ્મ કોરણીયુકત છત.
૫૮. છચોકીની સભા-પદ્મ-મંદારક જાતિની અત્યંત બારીક નકશીવાળી એક અન્ય છત.
૫૯. છચોકીથી ડાબી તરફ ગોખલા ઉપરની ઉત્ક્ષિપ્ત પ્રકારની છત.
૬૦. છચોકીના વચલા પદમાં દ્વાર ઉપરની ઉત્ક્ષિપ્ત-પદ્મક પ્રકારની છત.
૩૭
૬૧. રંગમંડપના દક્ષિણ તરફ્ની પટ્ટશાલા તરફ્ના સંધાન ભાગના છજ્જા પરંના હંસો.
૬૨. રંગમંડપના દક્ષિણ તરફ્ની પટ્ટશાલાના સંધાન ભાગનો એક પર્ણ–પુષ્પાદિ અલંકૃત વિતાન.
૬૩. રંગમંડપના દક્ષિણ તરફ્ની પટ્ટશાલાના સંધાન ભાગની દ્વારિકામાં કૃષ્ણ-જન્મનું રૂપક દર્શાવતી પદ્મ-સમતલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130