Book Title: Kailaspadma Swadhyayasagara Part 5
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દુબ્બલસંઘયણાણ વિ, એએ નિયમા સુહાવહા પાયું; કિંચિવિ વિગેણં, ગિહિવાસો છડિઓ જેહિં .......... ૪૧ સંપઇકાલે વિ ઇમં, કાળું સક્કે કરેઇ ઓ નિઅમે; સો સાહુત્તગિહિત્તણ ઉભયભટ્ટો મુર્ણયવ્વો Acharya Shri Kailassagarsuri Gyanmandir જમ્સ હિઅયંમિ ભાવો, થોવો વિ ન હોઇ નિયમગહમિ; તસ્સ કહણું નિરન્થય મસિ૨ાવણિ કૂવખણાં ............. ૪૩ સંઘયણકાલબલ દૂસમા-રયાલંબણાઇ વિત્તુણું; સર્વાં ચિએ નિઅમધુરું, નિરુજ્જમાઓ પમુઅંતિ ......... ૪૪ વચ્છિન્નો જિણકપ્પો, પડિમાકપ્પો અ સંપઇ નસ્થિ; સુદ્ધો અ થે૨કપ્પો સંઘયણાઇણિ હાણીએ.................... તહવિ જઇ એ નિયમા રાહણવિહિએ જએજ્જ ચરમિ; સમ્મમુવઉત્તચિત્તો તો નિયમરાહગો હોઇ ..... .......૪૬ એએ સવ્વુ નિયમા, જે સમ્બં પાલયંમિ વેરગ્ગા; તેસિં દિક્ષા ગહિઆ, સફલા સિવસુહલ દેઇ ૧૨૮ ૪૨ For Private And Personal Use Only સાથા શત્રુને ઓળખો જગતમાં વિષય-કષાય અને શરીર પુષ્ટ બને તેવા માર્ગમાં ધકેલનારા ઘણા છે, પરંતુ આત્મા પુષ્ટ બને તેવા માર્ગમાં ચડાવનારા ભાગ્યે જ મળશે, અરે! ચડાવવાની વાતતો એક બાજુએ રહી, પરંતુ તે માર્ગથી પાડનારા ધણા મળશે માટે બહુ જ સાવચેતી રાખવી. ૪૭


Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144