Book Title: Jayshekharsuri krut Dwitiya Neminath Fagu Author(s): Bhogilal J Sandesara Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ IYO dede dedes dedoseste stedfasteste-tastastestosteste de destestodeslastes astest testededostoskesed sodastestostestbestede sodastasedactades d e detecto નેમિનાથ ફાગુ (સંવત ૧૪૬૦ની આસપાસ) મૂળ કર્તા : શ્રી જયશેખરસૂરિજી પણમિય શિવગતિગામીય, સામીય સવિ અરિહંત; સુર – નરનાહ નમંસિય, દૂસિયસયેલ દુહંત. ગાઈશું અણુ અણુરાગિહિ, ફગિહિ નેમિકુમાર; જિણિજગિ સયલ વિદીત, જીતઉ ભુજબલિ મારુ. બારમઈ વર નયચિ, વઈરિય વારણસર કંચણમણિમય સુંદર મંદિર, પલિ પગાર. મણવંછિય સુરપાવ, જાયવ કુલનહ ચંદુ તહિં અરિદલબલ ટાલઈ પાલઈ રાજ મુકુંદુબંધવ – તાસુ સભાવિહિ, ભાવિહિં ભવહ વિરનું નેમીસ સિરિકુલહર, જલહરસામલગg. સંખ પૂરિ જગુ બહિરિઅ, હરિઉ નાદિહિં મેહ; જિણિ ભુયદંડિ પયંડિહિ, કિઉ કેસવબલ છે. સમુદવિજ્ય-સિવ અંગજુ, અંગિ જુ દસધણુમાણ ખીજાઈ નારી નામિહિં, કામિહિં અમલિયમાણુ. રંભ સમાણિય રાણિય, સરિસઉ દેવ મુરારિ, પરિણય કાજિ મનાવઈ, નાવઈ નેમિ વિચારિ. વિસિય રતિપતિ ત્રસ્તુપતિ, તઉ અવતરિ વસંત ભુવણ પરાજય સંમુહુ, વભ્યાહુ ચલિઉ હતુ. રાગ વસંતહ અવસરુ, નવસરુ જાણિય ગાઈ ફલિ, દલિ, કુસુમિહિં સહઈ, મેહઈ મનુ વનરાઈ. કેલિજલિ કમલિણિ લહકઈ બકઈ મલયસમીરુ, વાણિ મૂ મધુરિમ દાખઈ, ભાષઈ કોમલ કરુ. ૧૧ કેઈલ કેલિ નિહાલિય, બાલિય મેલ્ડ માનું ભમઈસુ ભમરઉ રુણિઝણિ, સુણિજીણિ ગુણિહિ સગાનુ. ૧૨ કઈ શ્રી આર્ય કયાણાગામસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6