Book Title: Jambudwip Laghu Sangrahani
Author(s): Vijayodaysuri
Publisher: Jain Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 141
________________ કરતાં માત્ર એક જ ઇંચ વધુ હોય છે. ૧૨ Tની આ કિંમત ચીનમાં પણ પ્રચલિત હતી અને શકય છે કે સમ્રાટ અશેકના સમય બાદ ભારતમાં આવેલ ચીની મુસાફરે હયુ-એન-સંગ, ફાહ્યાન વિગેરે દ્વારા તે ચીનમાં ગઈ હોય.૧૩ ભારતીય ગણિતવિ શ્રીનિવાસ રામાનુજને પણ બે નવા પ્રકારની ની કિંમત શોધી છે.' (૧) n = ૬૩ ૧૭ + ૧૫/૫ (૧) " = ૨૫*૭ + ૧૫ -૫ (૨) = ૯ + ૧૯૧ = ૩૧૪૧૫૯રપર ૬૨ આમાંની પ્રથમ કિમત દશાંશ ચિહ્ન પછી નવ અક સુધી સાચી આવે છે. જ્યારે બીજી કિંમત આઠ દશાંશ સ્થાન સુધી સાચી આવે છે. હમણાં જ બે વર્ષ ઉપર એક વૈજ્ઞાનિકે કેપ્યુટર ઉપર દશાંશ ચિહ્ન પછી ૧૭૦ લાખ આંકડા સુધીની પાઈ (T) ની ચોકકસ કિંમત કાઢી છે.૧૫ અને ભારત માટે ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે આ ગણતરીમાં ભારતના પ્રખ્યાત ગણિતજ્ઞ એસ. રામાનુજનના સૂત્રને ઉપયોગ કરવામાં આવ્યું છે. પાદ નેંધ -: ૧. જુઓ. સાયન્સ રીપોટર સપ્ટેમ્બર, ૧૯૮૭ પૃ. ૧૭૧ ૨. એજન, પૃ. ૪૭૧ ૩. એજન. પૃ. ૪૭ર એજન પૃ. ૪૭૨ ૫. એજન પૃ. ૪૭૨ એજન પૃ. ૪૭૩ એજન પૃ ૪૭૧ ૮. જુઓ. બેઝીક મેથેમેટીકસ લે. એલ. સી. જેને પૃ. ૪૭ એજન, પૃ. ૪૭ ૧૦. એજન, પૃ. ૪૭ ૧૧. એજન, પૃ. ૩૩ ૧૨. જુઓ. સાયન્સ રીપોર્ટર, ડીસેમ્બર, ૧૯૮૭ પૃ. ૬૪૦ જઓ. બેઝીક મેથેમેટીકસ લે. એલ. સી. જૈન પૃ. ૩૩ ૧૪. જુઓ. સાયન્સ રીપોટર, સપ્ટેમ્બર ૧૯૮૭ પૃ. ૪૭૨ ૧૫. જુઓ. સાયન્સ રીપોર્ટર, ડીસેમ્બર, ૧૯૮૭ પૃ. ૬૨૮ $

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154