Book Title: Jain Study Center NC Raleigh 1999 08 Twenty Years
Author(s): Jain Study Center NC Raleigh
Publisher: USA Jain Study Center NC Raleigh
View full book text
________________
Conclusion
References
This list provides only a limited glimpse to many aspects of Jainism. The following sources were used in preparing the above and there are many other excellent references to Jainism available.
Pravin Shah. Jainism Education Workshop Manual, Raleigh, NC, 1998. Herbert Warren. Jainism. Crest Publishing House, New Delhi, 1993. Mangla Pratharna. Jain Darshan Prakashan, Rajkot, 1998.
Dr. Mahesh Varia is an oncologist at UNC medical Center and lives in Chapel Hill.
Rules of Three
ત્રણ કોઇની રાહ જોતા નથી
ત્રણ કોઇની રાહ જોતા નથી
સમય, મૃત્ય અને ગ્રાહક. ત્રણ વસ્તુ જીવનમાં એકવાર મળે
મા, બાપ અને જવાની. ત્રણ ગયા પછી પાછાં વળતાં નથી
તીર કમાનથી, વાણી જીભથી પ્રાણ દેહથી. ત્રણ ઉપર હંમેશા પડદો રાખો
ધન, સ્ત્રી અને ભોજન. ત્રણથી બચવા પ્રયત્ન કરવો
ખોટી સંગત, સ્વસ્થ અને નિંદા. ત્રણ ઉપર મન લાગવાથી પ્રગતી થાય
ઈશ્વર, મહેનત અને વિદયા. ત્રણને કદી ભૂલશો નહિ
દેવું, ફરજ અને માંદગી. ત્રણ વ્યક્તિનું સદા સન્માન કરવું
માતા, પિતા અને ગુરુત્રણને હંમેશા વશમાં રાખો
મન, કામ અને લોભ. ત્રણ વ્યક્તિ ઉપર હંમેશા દયા કરો
બાળક, ભૂખ્યા અને અપંગ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org