Book Title: Jain Shwetambar Conference Herald 1915 04
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 54
________________ Rates for Advertisement. જાહેરખબર આપનારાઓને અમલ્ય તક. શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું વાજીંત્ર ગણાતું આ રેલ્ડ માસિક કે જેને હિંદુ સ્તાનના જુદા જુદા ભાગોમાં વસતી જૈન જેવી ધનાઢચ કોમમાં બહોળો ફેલાવો છે, તેમાં જાહેરખબર આપવાના ભાવો નીચે મુજબ ઘણા ઓછી રાખવામાં આવ્યા છે. એક પેઈજ અડધું પેઈજ પા પેઈજ | ચાર લાઈન એક વર્ષ માટે ૩૦ ૧૨ [ ૬ છ માસ માટે ૧૨ ત્રણ માસ માટે ૧૨ એક અંક માટે જાહેર ખબરો હિંદી, ગુજરાતી યા ઈગ્રેજી ભાષામાં લેવામાં આવશે. જાહેર ખબરના નાણું અગાઉથી મળ્યા સિવાય જાહેર ખબર દાખલ કરવામાં આવશે નહિ. આ માસિકની મારફત હેન્ડબીલ વહેંચાવવાના ભાવો પત્રવ્યવહારથી અગર રૂબરૂ મળવાથી નકકી થઈ શકશે, તે માટે સઘળો પત્ર વ્યવહાર તથા મનીઓડર વિગેરે નીચેના સરનામે મોકલવા. પાયધૂની, મુંબઈ ના. ૩ | આસિસ્ટન્ટ સેક્રેટરી, | | શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ. શ્રી સ. વિ. પ્રી. પ્રેસ-અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62