Book Title: Jain_Satyaprakash 1945 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ ૬-૧૩૦ તાધાસ્વાય રાવરાછારાસવારથીઃ
“ જગડુએ ૧૩૨ દાનશાળાઓ બનાવી.” (પૃ. ૯૩) નવકારવાળી મહિલા તીહું અગલા ચાર દાનશાળા જગડૂતણી પિવે પ્રથમ મુઝાર છે પૃ. ૧૫૬ દાનશાળા જગહૂ તણું કેતી હુઈ સંસારિ !
નવકારવાળી મણિએ જે તેહિં અગલ વિ (ચા)રિ | પૃ. ૧૫૬ આ દરેક સ્થાનમાં જગડુની ૧૧૨ દાનશાલાને ઉલ્લેખ છે. કવિત્તમાં નવકારવાલીને મણકા ૧૦૮ માં ૪ ઉમેરવાથી જે આંક આવે તેટલી એટલે ૧૧૨ દાનશાળાઓ જણાવી છે. આ સ્પષ્ટ વસ્તુ છે, પરંતુ ખખ્ખર સાહેબે આ વસ્તુને કોઈ જુદી રીતે જ રજૂ કરી છે. જેમકે- “ જેમ માળાનો મણકે તેના પ્રથમ આચાર એટલે વિધિપૂર્વક ફેરવવાથી શોભે છે તેમ જગડૂની દાનશાળાઓ પૃથ્વીમાં શોભતી હતી” (પૃષ્ટ ૧૫૭).
આ રીતે ખખ્ખર સાહેબે જગડૂચરિતના પ્રકાશનમાં ભૂલો કરી છે. . બીજા વિદ્વાનોએ પણ ભિન્ન ભિન્ન જોન ગ્રન્થમાં આવી ભૂલો કરી છે, પરંતુ એ ભૂલો થવામાં જેમ તે વિદ્વાને દેશને પાત્ર છે તેમ જૈન વિદ્વાને પણ દેષને પાત્ર છે. તે વિદ્વાનને જેના પરિભાષાકાષ કે એવાં બીજાં સાધને આપણે પૂરાં પાડ્યાં નથી તે આપણું ખામી છે. કોઈ પણ સાહિત્ય પ્રકાશિત થાય તે ઈચ્છવા ગ્ય છે પરંતુ તે ટારૂપે જગતના ચેકમાં ધરવામાં આવે છે તે સર્વથા અનિચ્છનીય છે. પ્રકાશક જેન હોય કે અરેન હોય પણ તે તષિયક જૈન સાહિત્યનું પરિશીલન કરીને પ્રકાશન કરે તો જ જૈન વસ્તુને ન્યાય આપી શકે છે.
જૈન વિદ્વાનોની ફરજ છે કે–તેઓ જૈન સાહિત્યને ખૂબ પરિશીલન પૂર્વક સમજી જગતની સામે ધરે અને જૈન સાહિત્યમાં રસ ધરાવતા નવા જેન કે અજૈન વિદ્વાનોને ઉપયોગી સાધન સામગ્રી --ખાસ કરીને પરિભાષિક કોષ વગેરે તૈયાર કરી તેના દ્વારા જૈન સાહિત્યને પ્રચાર કરાવે. આ વસ્તુ આપણને પ્રસ્તુત “જગડૂચરિત” શીખવાડે છે. "एक अप्रसिद्ध अपूर्ण प्रशस्ति" लेखके सम्बन्धमें स्पष्टीकरण
लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा, बीकानेर _ 'जैन सत्य प्रकाश' के गताङ्कमें वैद्य चिमनलाल लल्लूभाईका " एक अप्रसिद्ध अपूर्ण प्रशस्ति " लेख प्रकाशित हुआ है इसमें लेखकने प्रशस्तिमें उल्लिखित श्रीश्रीवंश, श्रीमाल नगर एवं ज्ञातिके नामकरणका कारण, गयासुद्दीनका राज्यकाल आदि पर जो स्पष्टीकरण किया है वह ऐतिहासिक भ्रान्तियोंकी परम्पराका जन्मदाता होनेसे उसके सम्बन्धमें यहां विचार किया जाता है।
१. प्रशस्तिका संवत् अनुवादमें सं. १५४७ बतलाया गया है पर प्रशस्तिगत श्लोकसे उसका मिलान नहीं खाता,या तो वह श्लोक अशुद्र छपा है या संवत् १५४७ से भिन्न है ।
२. लेखकने श्रीश्रीवंश च श्रीमाल वंशको एक मानकर जो विवेचन किया है वह सर्वथा भ्रमपूर्ण है । श्रीश्रीवंश एक स्वतंत्र वंश मालुम देता है, इस वंशके करीब २० धातु
For Private And Personal Use Only