Book Title: Jain Satyaprakash 1936 06 SrNo 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દળદાર વિશેષાંક !] “શ્રી જૈન સત્ય પ્રકાશ” [ગ્રાહકોને ભેટ ! શ્રી રાજનગર (અમદાવાદમાં) મળેલ અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસંમેલન-સંસ્થાપિત શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના માસિક મુખપત્ર “શ્રી નૈન સત્ય પ્રજારાને આગામી જ્ઞાનપંચમી-કાર્તિક શુક્લા પંચમી–નો અંક “શ્રી મહાવીર નિ વિરોપવા” તરીકે પ્રગટ થશે એ દળદાર અંકમાં પરમાત્મા મહાવીર દેવ સંબંધી, ભિન્ન ભિન્ન વિદ્વાનોના અતિ મહત્ત્વપૂર્ણ લેખેને સંગ્રહ આપવામાં આવશે. આ દળદાર અંક “શ્રી જૈન સત્ય પ્રકાશ” ના ગ્રાહકેને ચાલું લવાજમમાં (જે વાર્ષિક માત્ર બે જ રૂપિયા છે). ભેટ આપવામાં આવશે ! આ અંકનું છુટક મૂલ્ય ૦–૧૨–૦ (ટપાલ ખર્ચ જુદું) રાખવા માં આવશે જેઓ છુટક ગ્રાહક થવા ઇરછતા હોય તેમણે દ્વિતીય ભાદ્રપદ શુકલા પંચમી પહેલાં પોતાનું નામ લખી જણાવવું જેથી તે માટે વ્યવસ્થા થઈ શકે. * માત્ર બે રૂપિયા જેટલી નજીવી રકમમાં આ દળદાર વિશેષાંક ઉપરાંત આખા વર્ષના બીજા અગીયાર અંકનું લગભગ ૫૦૦ પાના જેટલું, વિદ્વતાભર્યું વાચન મેળવવું હોય તો ગ્રાહક થવા માટે તરત જ લખે – શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા અમદાવાદ (ગુજરાત) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48