Book Title: Jain Kashtapat Chitra
Author(s): Vasudev Smart
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 143
________________ 82-00 કલાક્ષેત્રે શ્રી વાસુદેવ સ્માર્તે હિન્દ-સમગ્રની કલા-શૈલીઓને પોંખી છે, પોતાની પીંછીમાં અવતારી છે અને તે રીતે તેનું સંરક્ષણ-સવર્ધન કર્યું છે. પરંતુ, તે બધાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ ગણાય એવું તેમનું પ્રદાન તો છે દક્ષિણ ગુજરાતનાં જૈન મંદિરોમાં જ મહદંશે ઉપલબ્ધ અથવા સચવાયેલી ચિત્રકલાને તેમણે કલાજગત સમક્ષ અનાવૃત-પ્રસ્તુત કરી તે આ મંદિરોનાં કાછલકો પર આલેખાયેલાં બહુમૂલ્ય ચિત્રોની અનુકૃતિઓ તથા રેખાંકનો કરીને તે ચિત્રકલાની પિછાન કલાજગતને સૌ પ્રથમવાર કરાવવાનું શ્રેય તેમને ફાળે જાય છે. -શીલચન્દ્રવિજય www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144