Book Title: Jain Jan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ જૈન જન [ પ૭૭ એ જ રીતે વાળ ખેંચવા માત્રમાં કે ઉઘાડે પગે ચાલવા માત્રમાં પણ ગૌરવ નથી. એટલામાત્રથી સાધુજીવન ચરિતાર્થ બની જતું નથી. બીજાની સેવાશઋષા અને શ્રમને લાભ મળે એ પણ ગૌરસ્વાસ્પદ વાત નથી. એથી તો ઊલટું માણસનું પતન થાય છે, અને એને વિકાસ રૂંધાઈ જાય છે એટલે ગરીબ થવા છતાં, મજૂર થવા છતાં ખેટ ધ ન કરે એ જ સાચી શાખ સમજવી, એ જ સાચું ગૌરવ છે. એ ગૌરવને માટે તમે સહુ પ્રયત્નશીલ બને, એટલું જ ઈચ્છું છું* –પ્રબુદ્ધ જીવન, 1-11-54. * મુંબઈ જન યુવક સંધના રજત મહોત્સવ પ્રસંગે કરવામાં આવેલ સત્કારના પ્રત્યુત્તરરૂપે આપેલ ભાષણ. 37 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4