Book Title: Jain Hori sangraha Pustaka
Author(s): Bhimsinh Manek Shravak Mumbai
Publisher: Shravak Bhimsinh Manek
View full book text
________________
૧૨૫ છે શીશ નમાવી ચરણ ગ્રહી લીને, કરજે કરૂણાં હમા રી છે અને નવ ભાવકી મેં દાસી તુમારી, પ્રીત પર વલી સંભારી, સુની પ્રભુ અરજ હમારી શા છે રો અંગ આભૂષણ સબતજ દીનાં, ખાન પાન બીસરે રી છે અને સંયમ લે કર બન બન દૃઢત, તેરે ના મધરંગી બહોરી, કેઈમોએ લાખ કરી તે શા છે ૩ છે લાલચંદ પ્રભુ સેવક તાહારો,કેમ રાખો છે દર પોરી છે અને ભૂલ ચૂક મેહે માફ ક રે તે, આવાગમન નિવાર કરો રી છે લગી મેહે તુમસે ડિોરી શા છે ૪
છે પદ ૧૭૭ મું છે રાગ ધમાલા શાંતિકરણ જિન શાંતિ પ્રભુકી, નીકી બની અબ કાંતિલલના છે દેખતરંગ તરંગ ભરેમ રમેં, ફૂલ્ય અબ સહજ વ સંત ૧ ને રંગીલી કેશર-મહમહે છે, અહો મેરે લલનાંરે છે અરચી પ્રભુજીકે અંગ છે રંગી છે એ આંકણી છે વનરાજ ગુણરાજી ચોરી, રૂચિ મંજરી વિસંતલલનાં વિરતિ દિશા શેકની કલી રે, દાયક શિવફલ શંત રંગી. ૨શ્રીજિનપદ પંકજ મ ધુ માતે, ગુંજત શુભમન ભુંગ લલના રે પંચ મહા

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173