Book Title: Jain Hori sangraha Pustaka
Author(s): Bhimsinh Manek Shravak Mumbai
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 151
________________ ૧૩૬ ઘણા ઓચ્છવરગ મ॥૨॥ અમને મેટી ઢાંશ મુક્તિની, તે આપે। મુઝ સ્વામિ લલના ૫ તુ પ્રભુ સુરતરૂ સારિખા હા, પૂરણ વછિત કામ ॥ મ॰ ॥ ૩ ॥ મહેર ઘણી પ્રભુ રાખીએ હા, શું કહૂં વારંવાર લલના । નેહ કીધા તુમ શુ ખરે હા, નવી જાઊ બીજે દરબાર ૫ મ॰ ॥ ૪ ॥ જિયું તિહાં સંગ નકીજીએ હા, રહીએ સહેજાનંદ ૧ લના ૫ નિત્ય લાભ કહે પ્રભુ સેવીએ હા, લો જીએ શિવસુખક’દ ! મ॰ ॥ ૫ ॥ ઇતિ। ।। પદ ૧૮૯ મુ ॥ રાઞ કાફી ॥ બંદા તુ ક્યુ ભૂલે, શ્રી જિનવરા નામ ના બદા ના ટેકા કાલે અનંતા બહુ દુઃખ સહીઆં, કબુએ ન પાચા માન ॥ બંદા॰ ॥ ૧૫ ચરણ જિનવરકે અબર્થ પાયેા, મિટચા મન અભિમાન । બંદા ।। ૨ । કીડી કુંજ ૨ એક કરી જાણે, રાખે હૃદયમાં યાન ॥ બદા ॥ ૩ ॥ કરોડી ગુમાન ગુણગાવે, પાવે પદવી અ માન ! બંદા॰ ॥ ૪ ॥ ઇતિ

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173