Book Title: Jain Dharm Vikas Book 01 Ank 12
Author(s): Lakshmichand Premchand Shah
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 14
________________ નાદિરૂપ મોક્ષમાર્ગમાં જેડી સંસારની પીડાથી મુક્ત કરે છે, માટે ધર્મકથી કહેવાય. કે ૫-નિયમક–ખલાસીનું બીજું નામ નિયમક છે. જેમ ખલાસી વહાણુમાં બેઠેલા તમામ જીને કેઈપણ જાતની ઈજા ન થાય તેવી રીતે સીધે રસ્તે સમુદ્રને પાર પમાડે છે, તેવી રીતે અરિહંતપ્રભુ પણ ધર્મરૂપી વહાણમાં બેઠેલા ભવ્ય જીવને નિર્વિધ્રપણે સંસારરૂપિ સમુદ્રને પાર પમાડે છે, માટે નિર્યામક કહેવાય. જુએ આવશ્યક ટીકામાં-તિ ગદા પાઉં, સM નિનામા સ મુર / મનહર નિવા, તહેવ કબ્દ સતો ગા શા ભવજલધિ એટલે જેમાં મનુષ્યાદિરૂપે જો ઉત્પન્ન થાય તે ભવ. તેમાં જન્મ જરા મરણરૂપ પાણિનો ધોધ-પ્રવાહ વહેતો હોવાથી ભવને સંસારને સમુદ્રની ઉપમા આપી છે. આ સંસારસમુદ્રના પાર પમાડનારા ભાવનિર્ધામક એવા અરિહંત મહારાજાના શ્રી સમવાયાંગસૂત્રના ૩૪ મા સમવાયમાં ચેત્રીશ અતિશયો કહ્યા છે. જેમાં ૪ અતિશય મૂલથી-જન્મથી માંડીને હેાય છે. અપુર્ણ યાને ..A, પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એકવીસ ભવનો સ્નેહસંબંધ [ મૂલકર્તા : રૂપવિજયજી ગણિ]. અનેક અન્તર્ગત કથાઓથી ભરપૂર, વૈરાગ્યમય છતાં વાંચવામાં રસ ઉત્પન્ન કરે તે આ ગ્રંથ હરેક જૈન-જૈનેતરે અવશ્ય વાંચવા તેમજ મનન કરવા યોગ્ય છે. કાઉન સેલ પેજી સાઈઝમાં, હલેન્ડના ગ્લેજ કાગળ ઉપર સુંદર છપાઈ તથા આકર્ષક બાઈન્ડીંગ ફરમાં લગભગ ૪૦ છતાં કીંમત માત્ર રૂપિયા ત્રણ. -મળવાનાં સ્થળ૧ મહેતા નાગરદાસ પ્રાગજીભાઈ | ( ૩ મેઘરાજ જૈન પુસ્તક ભંડાર દોશીવાડાની પિળ, પાયધુની–મુંબઈ અમદાવાદ. ૪ જૈનધર્મપ્રસારક સભા ભાવનગર ૨ સંઘવી મુલજીભાઈ ઝવેરચંદ ૫ મેહનલાલ રૂગનાથ પાલીતાણું. પાલીતાણા.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36