________________
*તે ૩૧ ) બુકે મંગાવનારને સૂચના.
આ સાથેના લીસ્ટમાં અમારી સભાની છપાવેલી બુકમાં (સભા) એમ લખેલું છે. તદુપરાંત અત્રેની શ્રી જેન આત્માનંદ સભા, પંડિત હીરાલાલ હંસરાજ, ભીમશીભાઈ માણેક, નિર્ણયને સાગર પ્રેસ વિગેરે સંસ્થાઓની તેમજ ગૃહસ્થની છપાવેલી બુકે પણ સભામાં રાખવામાં આવે છે. એક સ્થાનકેથીજ તમામ બુક મળી શકે એવી ગોઠવણ કરવામાં આવી છે. ,
સભાની છપાવેલી બુકે આ સભાના સભાસદને યેગ્ય ક. મીશન કાપીને મેકલવામાં આવે છે.
સામટી રકમની બુકો મંગાવનારને પણ યોગ્ય કમીશન કાપી આપવામાં આવે છે જુદી જુદી માલકીની બુક હેવાથી . અને તેની અંદર સભાને એક સરખું કમીશન મળતું ન હોવાથી
અમે કમીશનને અંક ચેકસ લખી શકતા નથી. ' - બહારગામથી મંગાવનારને વેશ્યપેયેબલ ૨જીસ્ટરથીજ મોકલવામાં આવશે.
લખેલી બુકેમાંથી જે કઈ બુક નહિ હોય તે મંગાવીને મેકલવામાં આવશે, અને લખ્યા સિવાયની કઈ બુક કે પ્રત મંગાવવામાં આવશે તે તેને માટે પણ બનતી સગવડ કરી આપવામાં આવશે.
હવે પછી બહાર પડશે તે બુકે કે પ્રતે પણ મંગાવીને વેચવાની ગોઠવણ કરતમાંજ કરવામાં આવશે.
. . છે. આ ખાતામાં રહેતો વધારે જ્ઞાનખાતામાં જ વપરાવા છે. એ વાત ધ્યાનમાં રાખશે.. " " . . . . : :
- પ્રસારક સભા :
. .
થી જૈન ધસી