Book Title: Jain Dharm Prakash 1968 Pustak 084 Ank 04 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. G 50 શેઠ ચંદુલાલ સુરજમલને સ્વર્ગવાસ-સગત વર્ષોથી આપની સભામાં વર્ષોથી લાઈફમેઅર હતા. રહેવાશી પાટણ ( ઉત્તર ગુજરાત) પરંતુ વર્ષો સુધી ભાવનગરમાં નિવાસ હતો અને રાધનપુરી બજારમાં વેરા ઓતમચંદ માણેકચંદની શાણી પેઢીને માલીક હતા કમ ગતિને લીધે સમય પદે થતાં છેલ્લા તેરેક (13) વર્ષથી મુંબઈમાં વસવાટ કરતા હતા છેલ્લા ત્રણ વરસથી નિવૃત્તિમય જીવન હતું આખર સમયે 71 મું વર્ષ ચાલતું હતું જેન ધર્મ પ્રત્યે ઘણી જ શ્રદ્ધા હતી નવકાર મહામંત્ર પ્રત્યે ઘણે જ પ્રેમ હતાં આખો દિવસ તેનું રટણ હતું. ચાવીહાર કરતા. જીવન દરમ્યાન નાની મોટી જાત્રાએ કરેલ હતી, સ્વભાવે મળતાવડા, દીલના ભેળા આખર સમયે છેક સુધી શુદ્ધિમાં અને નવકાર મહામંત્ર સાંભળતાં જીવનલીલા સંકેલી લીધી. પર્યુષણ પર્વમાં વાંચવાલાયક ગ્રંથ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર (વિભાગ પહેલો) ( અધ્યયન (પ) [મૂળ સંસ્કૃત છાયાનુવાદ ગુર્જરભાવાનુવાદ અને કથા સહિત ભગવંત મહાવીરની અંતિમ દેશનાના ફળસ્વરૂપ આ ગ્રંથની ઉપગિતા માટે કહેવાનું જ શું હાય ! વેરાગ્ય તેમ જ વિજ્ઞાનથી ભરપૂર આ ગ્રંથ અવશ્ય વાંચવા ગ્ય છે. કેટલાય સમયથી આ ગ્રંથની નકલ મળતી નહોતી. હાલમાં જ પ્રતાકારે ઉંચા લેઝર પેપર ઉપર છપાવવામાં આવેલ છે. પૂ. સાધુ-સાધ્વીજીએ નકલે ઓછી હોવાથી તરત જ મંગાવી લેવા કૃપા કરવી. પ્રતાકારે પૃષ્ઠ 600 મૂલ્ય રૂપિયા દસ પટેજ અલગ. લખે –શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર જે ન રા મા ય | [ શ્રી ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર-પર્વ 7 મું ભાષાંતર ] * વર્ષોથી આ ગ્રંથની નકલ મળતી નહોતી. # કલિકાળસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજાની આ અપૂર્વ કૃતિનો રસાસ્વાદ માણવાનું રખે ચૂકતા. બળદેવ રામ, વાસુદેવ લક્ષ્મણ, પ્રતિવાસુદેવ રાવણ, એક્વીશમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવંત, ચક્રવર્તી ઓ હરિણ તથા જયના મનમુગ્ધકર ચરિત્ર, ઉપદેશક રેલી અને રસિક હકીકતોથી પરિપૂર્ણ આ ગ્રંથ અવશ્ય વસાવી લેશે. મૂલ્ય રૂા. 4 (પટેજ અલગ) - લખે –શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર ' પ્રકારા : દીપચંદ જીવણલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર મુદ્રક : ગીરધરલાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16