Book Title: Jain Dharm Prakash 1897 Pustak 013 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ -શ્રી જનધર્મ પ્રમાશે. તેથી મેશે છતાં પણ ગૃહસ્થ પણાને તજવાને કારણે તરત સમર્થ નથી પણ ધીમે ધીમે સ્ત્રી પુત્રાદિના પ્રતિબંધને તજી દઈને આવતા વર્ષમાં આપના કહેવા મુજબ મુનિ ધર્મને અંગીકાર કરીશ. ” બીજે વર્ષે મુનિરાજના ઉપદેશની જોગવાઈ મળવાથી સંપુર્ણ શ્રદ્ધાવાન્ આરાજસિદ્ધિ છે તેમનીજ સમીપે જેની દીક્ષા અંગીકાર કરી સમ્યક પ્રકારે ચારિત્ર ધર્મનું આ ધન કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ કાળ પયંત સ્વર્ગના સુખ ભોગવીને એક ભવ મનુષ્યને કરી તે છવ મુક્તિ પુરીને નિવાસી થશે. - હવે છેલ્લે તદ્દભવસિદ્ધિ જીવ, પુણના માહાતમ્ય વડે ગબિત એવા મુનિરાજના વચનેને સાંભળીને હાથ જોડી આ પ્રમાણે બોલ્યો. અહે મુની ! અનાદિ કાળથી મેહનિદ્રા વડે નિરિત થ થી નષ્ટ ચેતન્ય પ્રાય થયેલા મને નિઃ કારણું બંધુ સદશ આપે જાગૃત કરી ચેતના પ્રાપ્ત કર્યો છે. હું ધન્યમાં પણ ધન્યછું કે મને ઉન્માર્ગે જનારને સન્માર્ગ છે ઉપદેશક એવા આપનો સાંપ્રત સમયે યોગ પ્રાપ્ત થાય છે આ અપાર સંસાર રૂપ સમુદ્ર માં ડુબતા એવા મને સદ્ધર્મ રૂ૫ નાવ સહીત નિયામક તૂલ્ય આપને પૂર્વ પુણ્ય વડે જ યોગ બની ગયો છે અને પાંચ ઈંદ્રાઓ રૂ૫ ચોરોએ રને રૂપ પાશવડે બાંધીને સુધા પિપાસાદિ દુઃખાર્તપણે સંસાર રૂ૫ બંદીખાનામાં નાખેલ છે. એ બંદીખાનામાં રહ્યો તો હું જન્મ, જરા, મૃત્યુ અને આધિ વ્યાધિ વિગેરે દુઃખ રૂ૫ ચાબુક વડે નિરંતર માર ખાધા કરૂછું તેમાં મને કોઈ પણુ શરણભૂત થયું નથી. હમણું કાંઇક શુભ દેવને અનુભાવ વડે અ- શરણું પ્રાણી માત્રને શરણભૂત અને સંસાર રૂ૫ બંદીખાનામાંથી છોડાવનાર આપ મળી આવ્યા છે-આ સંસારમાં દેવ પણામાં અને મનુષ્ય પણામાં મહર્દિક પણું પ્રાપ્ત કરવું તે સુલભ છે પણ સદ્ ગુરૂને સંગ પ્રાપ્ત થવો તે અતિ દુર્લભ છે મેં રસેંદ્રીની લોલતાથી પ રર આસ્વાદન ઘણીવાર કર્યું છે પરંતુ જન્મ મરણને હરણ કરનાર, સદગુરૂના વચનામૃતનું પાન કયારે પણું કર્યું નથી. " વિધાન પ્રાણી પણ ગુરૂ મહારાજના યાગ વિના સમ્પક તત્વને જાણી શકતા નથી. શુદ્ધ નેત્રવાન મનુષ્ય પણ અંધકારમાં દીપક વિના જોઈ શકતા નથી તેમ ” શુદ્ધ નેત્રવાન મનુષ્ય પણ અંધકારમાં દીપક વિના જોઈ શકતો નથી તેમ વિદામાં પ્રાણ પણા ગુરૂ મહારાજના યોગ વિના સભ્ય તત્રને જાણી શકતા નથી સંસાર અસાર સુખને મેળવવા માટે પ્રા કર્ણ જેટલો પ્રયત્ન કરે છે તેટલે પ્રયત્ન જે જે ક્રિયામાં કરે તે જરૂર અંતર નિવૃત્તિ પામે. હે મુનિરાજ: નાના પ્રકારના દુઃખ સમુહ વડે વ્યાન એવા સાંસારિક સુખથી હવે-જેમ સુધાતુર પ્રાણીને પરજ (ક્ષીર ની પ્રાપ્તિ થાય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10