Book Title: Jain Darshan Anuwad Granthno Parichay
Author(s): Nagin J Shah
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જૈનદર્શન ’ અનુવાદ ગ્રંથના પરિચય નગીન જી. શાહ પૉંડિત બેચરદાસજીએ દર્શનશાસ્ત્રમાં પણ અમૂલ્ય ફાળા આપ્યા છે. તેમણે અને પંડિત સુખલાલજીએ સાથે મળી સિદ્ધસેનના સન્મતિતર્ક પ્રકરણની વિસ્તૃત અને સવાદસમુચ્ચયરૂપ અભયદેવસૂરિની ટીકાનું સપાદન કર્યુ છે, દનક્ષેત્રમાં આ એક બહુમૂલ્ય કામ થયુ. વળી, આજથી પચાસ વર્ષ પહેલાં તેમણે આચાર્યં હરિભદ્રસૂરિના ષડ્ક નસમુચ્ચયય ઉપરની ગુણુરતની ટીકાના જૈન ભાગના ગુજરાતી અનુવાદ કર્યાં. આ તેમનું દČનક્ષેત્રમાં ખીજું મહત્ત્વનું કાર્યાં છે. જો કે પતિજીના રસના વિષયે ખાસ તા વ્યાકરણ-ભાષાશાસ્ત્ર અને આચારમીમાંસા રહ્યા હતા તેમ છતાં તેમણે દનના ક્ષેત્રમાં જે કઈ પ્રદાન કર્યું... છે તે પણ ધણું માટુ' છે. આપણે તેમણે કરેલ આ અનુવાદની વિચારણા કરીશું, પૉંડિતજીએ આ અનુવાદ સાથે માહિતીપૂર્ણ અને વિચારપ્રેરક ૧૨૦ પૃષ્ઠની વિસ્તૃત પ્રસ્તાવના જોડી છે. તેમાં શ્રી હરિભદ્રનાં જીવન અને કૃતિએ વિશે તેમ જ ગુણરત્ન વિશે ઐતિહાસિક દૃષ્ટિએ જેટલી વિગતે આપી શકાય તેટલી વિગતે આપી છે. પડિતજીને શુષ્ક તર્ક અને વાદ પસંદ ન હતા. તેમની દૃષ્ટિ સદાય જીવનને શુદ્ધ કરતા તત્ત્વથી આકર્ષાતી. તેમને સમન્વય પ્રિય હતા. આ પ્રસ્તાવનામાં પ"ડિતજીએ કરેલા દર્શનોના સમન્વય ચિત્તાકર્ષક અને સવેંદ્રેકી છે. હરિભદ્રને અનુસરી તેએ પણ કપિલ, સુગત, જિન સૈાને આપ્ત ગણે છે. તેમના ઉપદેશને ભેદ તા શ્રેાતાની કક્ષાએના ભેદને કારણે છે એમ તેએ સમજે છે. તેઓ માને છે કે વાદપ્રતિવાદ છેાડી તેમના ઉપદેશનું હાર્દ સમજવા પ્રયત્ન કરવા જોઈએ. આ હા તે આ રીતે સમજાવે છે: “ઈશ્વરયાદને વળગતારા મુમુક્ષુ પેાતાની કાઈ પણ પ્રવૃત્તિમાં કર્તાપણાની ભાવના એટલે ‘હું કરું છું' · મારા જેવા કરનાર કાણુ છે' એવી વૃત્તિ રાખી શકે જ નહિ. એતે મન તેા કર્તા, હર્તા, પાલયિતા ઈશ્વર જ છે. એણે તા પોતાનું સત્ર સ્વ. શ્રી ઈશને ચરણે ધરેલુ' હાવુ* જોઈએ. પોતાનેા એકના એક ખાટના દીકરા, પોતાની અતુલ સ`પત્તિ કે બીજી ક્રાઈ પેાતાની પ્રિય વસ્તુને! નાશ થતાં પણ એને શાક ન ઊઈ શકે........અદ્વૈતવાદના ખરા અનુયાયીને મારું તારુ” હાઈ શકતું નથી, એ તેા સત્ર સમ જ હેાઈ શકે છે—શત્રુ કે મિત્ર એને ધટે જ શી રીતે ?...... બધા જીવાનુ અદ્વૈત હેાઈ એ કયાંય રાગ કે રાષ શી રીતે કરી શકે?......ક્ષણિકવાદને પા! ભક્ત પેાતાના દેહને સ્થિર શી રીતે માને ? તે થૂંકની છેાળે! ઉડાડી ક્ષણિકત્રાદ સાબિત ન કરે, એ તે એ વાદને પેાતાના જીવનમાં ઉતારીને જ સંસારતી ક્ષણિકતાને વગર મેલ્યે સમાવી દે. કમ વાદને ઉદ્દેશ સૌંસારની વિચિત્રતા જણાવી આત્મામાં સ્થિરતા આણવાના છે, નહિ કે ખીજા ખીજાની ખાતાવહીઓને તપાસ્યા કરવાના તેમ ઈશ્વરવાદીઓના ઈશ્વરને દૂષિત કરવાને પણુ કર્મવાદને આગળ રવાના નથી.” Jain Education International છ કે છ દનાને તેમનું પ્રયાજન છે, તેમને જીવનમાં ઉપયેગ છે એ દર્શાવતાં પડિતજી આન ધનજીના શ્રી નમિનાથસ્તવનનેા વારવાર હવાલા આપે છે. ચાર્વાકદર્શન વિશે પડિતજી લખે છે : વિચાર કરતાં એટલુ તા જરૂર સૂઝે છે કે નીતિપ્રધાન અતે ધર્મપરાયણ આ આ દેશમાં પ્રાચીન સમયે પ્રાદુર્ભૂત થયેલે આ મત હિંસાનું, જુઠાણાનું, ચેરીનું, વ્યભિચારનું "( For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3