Book Title: Jain Achar Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
View full book text
________________
Tuઇu
iLUILuin
જૈન આચાર દર્શન
‘જૈન આચાર દર્શન'માં જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી ડૉ. રમણલાલ ચી. શાહે લખેલા જૈન આચાર વિષયક લેખો આપવામાં આવ્યા છે. પાંચ વિભાગોમાં વિભાજિત આ સંચયના પ્રથમ વિભાગમાં જૈન આચાર દર્શન અંતર્ગત ત્રણ લેખો - ‘મનુષ્યજન્મની દુર્લભતા', ‘સંયમનો મહિમા' અને ‘અગિયાર ઉપાસક - પ્રતિમાઓ આપવામાં આવ્યા
which
દ્વિતીય વિભાગ ‘આવશ્યક ક્રિયા’માં સામાયિક, લોગસ્સ સૂત્ર, વિનય, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણની સમજૂતી આપી છે. તૃતીય વિભાગ “જૈન વ્રત આચાર માં ઇરિયાવહી, અદત્તાદાન - વિરમણ , શીલવિઘાતકે પરિબળો, અનર્થદંડ વિરમણ , અભ્યાખ્યાન, તપશ્ચર્યા, પ્રતિસેવના, ઉપસર્ગ, પરીષહ, પ્રભાવના, બોધિદુર્લભ ભાવના અને સ્વાધ્યાયની ચર્ચા કરવામાં આવી છે. | સંચયનો ચતુર્થવિભાગ પર્યુષણ પર્વને સમર્પિત છે અને અંતિમ વિભાગ “જે ન જ્યોતિર્ધર ’માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનો પરિચય પ્રાપ્ત થાય છે. ' જોઈ શકાશે કે આ સમગ્ર લેખસંગ્રહ મુખ્યત્વે આચારવિષયક છે. ઉચ્ચ આચાર જીવનને ઉન્નત બનાવે છે અને એવા આચાર માટે સાચી સમજ કેળવાય તેવા ઉચ્ચ આશયથી લખાયેલા લેખોનો સંગ્રહ જૈનધર્મના જિજ્ઞાસુઓને સદાય પ્રેરણાદાયી બનશે.
Jain Education International
For Private & Personal use only
www.jamelibrary.org

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 384