Book Title: Hemchandracharye aapel Tran Udaharan Vishe
Author(s): Shilchandrasuri
Publisher: ZZ_Anusandhan

View full book text
Previous | Next

Page 1
________________ હેમચંદ્રાચાર્યે આપેલ ત્રણ ઉદાહરણે વિશે શમણે ભય મહાવીલે” હેમચંદ્રાચાર્યે માગધીનાં લક્ષણ આપતાં, શરૂઆતમાં જ જણાવ્યું છે કે પ્રાચીન જૈન આગમસૂત્રની ભાષા અર્ધમાગધી હોવાનું જે કહેવાયું છે તે ઘણું ખરું તે “પ્રાય:') પહેલી વિભક્તિ એકવચનમાં અકારાન્ત નામના અંત્ય મ-કારને -કાર થાય છે એ લક્ષણને ધ્યાનમાં રાખીને કહેવાયું છે, નહીં કે તે પછી દર્શાવેલાં સકારને કાર, રકારને કાર વગેરે લક્ષણને પણ ગણતરીમાં લઈને (“સિદ્ધહેમ', ૮-૪–૨૮૭ ઉપરની વૃત્તિ). આમાં “ધાણુંખરું” (“પ્રાયઃ) એ શબ્દ મહત્ત્વ છે. શૌરસેનીનાં લક્ષણો આપતાં, ૨૬૫મા સત્રમાં, ‘નામના અંત્ય ને, પ્રથમ એકવચનને પ્રત્યય લાગતા પહેલાં, ૫ (અનુસ્વાર) થાય છે. - એ નિયમના ઉદાહરણ તરીકે તેમને મળવું મહાવીરે એ શબદજૂથ આપેલું છે. વસેનવિજયજીએ તે કલ્પસૂત્ર'ના પહેલા સૂત્રમાંથી ઉદ્ધત હેવાને નિર્દેશ કર્યો છે. ("પ્રાકૃત વ્યાકરણ', * મૂળ લેખ અંગ્રેજીમાં ગુજરાત યુનિવર્સિટીના સંશોધન સામયિક વિદ્યામાં (ગસ્ટ ૧૯૭૮, પૃ. ૧૬-૧૭૦) પ્રકાશિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4