Book Title: Haribhadrasuri
Author(s): Hiralal R Kapadia
Publisher: Prachyavidya Mandir Vadodara

View full book text
Previous | Next

Page 398
________________ ૩૭૦ હરિભદ્રસૂરિ [ પુરવણ અંગ્રેજીમાં સારાશ પ્રો. કૃષ્ણકાન્ત પંડિકુઈએ? Yasastilaka and Indian Culture નામના પુસ્તક (પૃ.૪૩-૪૬)માં આયો છે. વિશેષમા સોમદેવકૃત યશસ્તિલક સાથે એની તુલના કરી છે. પૃ. ૧૭૯, ૫. ૧૮. અંતમાં ઉમેરોઃ પ્રસ્તુત કૃતિને વિચાર પૃ. ૯૪માં કરાયો છે તે અહીં લક્ષ્યમાં લેવો. પૃ ૧૭૯, ૫. ૧૮. અંતમા ઉમેરેઃ ઉદ્ધરણ–દેવેન્દ્રસૂરિએ સદિગ્નિમાં આ કૃતિની ગા. ૧૧ર-૧૧૬ ગા. ર૬ તરીકે ઉદ્દત કરી છે, જ્યારે ગા ૧૧૨ વન્દિતુસુત્ત ઉપરની શકસંવત ૮૨૦મા પાર્થસૂરિએ રચેલી વૃત્તિ (પત્ર ૧૪-૧૫)માં જોવાય છે. * પૃ. ૧૮૦, પં. ૩, આ તમાં ઉમેરેઃ “સાવગધમ્મસમાસ' નામ જિનભદગણિક્ષમાશ્રમણકૃત સમયેખિત્તસમાસ અને ઉમારવાતિએ રચેલા મનાતા જ બૂદીપસમાસનું મરણ કરાવે છે. પૃ. ૧૮૫, ૫. ૧૦. આ તમા ઉમેરોઃ (૧) અંગવિજા (અંગવિદ્યા). પૃ. ૧૮૬, પં. ૧૨. અંતમા ઉમેરે અંગવિદ્યા ટકા–અંગવિજા ઉપર હરિભદ્રસૂરિએ ટીકા રયાને ઉલેખ જિ૨ કે(વિ. ૧, પૃ. ૨)માં છે, પણ એઓ. કેણ તે જાણવું બાકી રહે છે. ૧ આમાં પૃ. ૪૬૨, ટિમાં દીઘનિકાસ (XXI, ૨૬)માથી નીચે મુજબનું અવતરણ અપાયું છે – ___" चतुधा विभजे भोगे, सवे मित्तानि गंयति, एकेन भोगेन मुंजेय्य, दीहिं कम्म पयोजये, चउत्थ च निधापेय्य आपदासु भविस्सति' ૨ આના ત્રીજા ઉશ્વાસના . ૩૩૮-૩૪૦માં “વિષપરીક્ષા” વિષેની હકીક્ત છે.

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405