Book Title: Haim Sanskrit Praveshika 2
Author(s): Shivlal N Shah
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 348
________________ સરીસૃપ પું. સર્પ. સવયમ્ વિ. સરખી ઉંમરનું. સર્વથા અ. સર્વ પ્રકારે, બીસ્કુલ સર્વતમ્ અ. ચોમેર. સર્વમહા સ્ત્રી. પૃથ્વી સહન વિ. સ્વાભાવિક, સાથે જન્મેલ સતિજ્ઞ ન. પાણી. સવિતૃ પું. સૂર્ય. સસ્પૃહ ન. સ્પૃહા, ઇચ્છા, આતુરતા, ઝંખના. સભ્ય ન. ધાન્ય, ધાસ. સહત્તરી સ્ત્રી. સાથે રહેનારી સતા અ. એકદમ સહસ્ત્રવિના પું. સૂર્ય. સહસ્રનિહ્ન વિ. હજાર જીભવાળું. પું. બૃહસ્પતિ સહસ્રાક્ષ વિ. હજાર નેત્રવાળું. પું. ઇન્દ્ર મહાધ્યાયિન્ વિ. સાથે ભણનાર સહાય પું. સોબતી, મદદગાર. સંજ્રાન્ત વિ. લાગેલું. સંòીફ્ળ વિ. સાંકડું. મંર યું. લડાઈ, યુદ્ધ. ૩ર૪ સંસ્કૃત શબ્દકોશ સંગતિ સ્ત્રી. સોબત સંગમ પું. સંયોગ, મેળાપ, સંબંધ. સંનિમ વિ. સરખું. સંપ પું. સંબંધ સંપાત્ન ન. પ્રાપ્ત કરાવવું તે. સંવૃત્ત વિ. સહિત, સંબંધિત, યુક્ત સંપત્તિ સ્ત્રી. સંપત્તિ, સમૃદ્ધિ. સંભાવિત વિ. થવાનું. સંપ્રતિ અ. હમણાં. સમવ્ યું. હર્ષ સંમિત્ પું. સંયમી, તપસ્વી. સંયોનિત વિ. જોડેલું. સંવાસ પું. સોબત સંવ્યવહાર પું. વ્યાપાર. સંવત્ અ. સાલ, વર્ષ. સંશ્ર્લેષ પું. સંબંધ સંસદ્ સ્ત્રી. સભા. સંક્ષેપ પું. ટૂંકાણ, ટૂંકાવેલું. સાધિત વિ. સાધેલું. સાન્ત વિ. ગાઢ સાસ્થ્ય વિ. સંધ્યા સંબંધી સાનિધ્ય ન. સમીપપણું, સાંનિધ્ય.

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356