Book Title: Gyanvimalsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શ્રમણભગવતે ૩૨૧ સ્વર્ગવાસ થયો ત્યારે ખંભાતમાં ૪૦ દિવસ પર્યત અમારિપ્રવર્તન કરાવવામાં આવ્યું હતું. ખંભાતના દરિયામાં માછીમારે એ પણ ધંધે બંધ રાખ્યું હતું. સુરતના સૈયદપરામાં નંદીશ્વરદ્વીપના જિનાલયના ચોકમાં તેમનાં પગલાંની દેરી છે, જે તેમના સ્વર્ગવાસના વર્ષમાં જ ત્યાં સ્થાપિત કરાઈ છે. સુરતમાં તેમની વિશેષ સ્થિરતાને કારણે અને સંભવતઃ સૈયદપરામાં સ્થિરતાના કારણે ત્યાં દેરી સ્થપાઈ હેવાની કલ્પના કરી શકાય. ત્યાં કલાત્મક નંદીશ્વરદ્વીપનું દેરાસર છે, જે તેમની પ્રેરણાથી, તેમની દેખરેખ નીચે તૈયાર થયું હતું. આ રીતે, અઢારમી શતાબ્દીને તેમણે પિતાના તપઃપૂત જીવનથી, સંવિગ્નપણથી, જ્ઞાનના પ્રકાશથી તથા અનેક ગુણેથી અજવાળી છે. (શ્રી જૈનસાહિત્યવિકાસ મંડળ-મુંબઈ દ્વારા પ્રકાશિત “પંચપરમેષ્ઠી યાનમાલા માંથી સાભાર.) ( “પ્રબુદ્ધજીવન’ના તા. ૧૬-પ-૮૭ના અંકમાં ડે. કુમારપાળ દેસાઈના “જેન સાહિત્યમાં આચાર્ય જ્ઞાનવિમલસૂરિજીનું પ્રદાન” લેખમાં તેમના સાહિત્ય વિશે સારી એવી માહિતી આપવામાં આવી છે.) છે શ્ર. ૪૧ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13