Book Title: Gyansara
Author(s): Ramanlal C Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
૪૩૬
તત્ત્વવૃષ્ટિ:=તત્ત્વદૃષ્ટિવાળા, પારમાર્થિક દૃષ્ટિવાળા; સર્વસમૃદ્ધિમા=સર્વ પ્રકારની આત્મિક સંપત્તિવાળા.]
અનુવાદઃ મુનિ (૧૪) વિદ્યાસંપન્ન, (૧૫) વિવેકસંપન્ન, (૧૬) મધ્યસ્થ, (૧૭) ભયરહિત, (૧૮) આત્મપ્રશંસા ન કરનાર, (૧૯) તત્ત્વદૃષ્ટિવાળા, (૨૦) સર્વસમૃદ્ધિવાન હોય. (૨)
[૨૫૯] ધ્યાતા નર્મવિપાળાનામુદ્રિનો ભવવાઘે: 1 लोकसंज्ञाविनिर्मुक्त: शास्त्रदृग् निष्परिग्रहः || ३ ||
જ્ઞાનસાર
[શબ્દાર્થ : ધ્યાતા=ધ્યાન ધ૨ના૨, ચિંતન કરનાર; ર્મવિષાાન=કર્મના વિપાકનો, કર્મના ફળનો; ૩દ્વિઘ્ન:=ઉદ્વિગ્ન, ઉદ્વેગ પામનાર; મવવારિè:=સંસારરૂપી સમુદ્રથી; તોસંજ્ઞા=લોકસંજ્ઞા; વિનિનુંત:=૨હિત; શાસ્ત્રદ=શાસ્ત્રમાં જ દૃષ્ટિવાળા, શાસ્ત્રદૃષ્ટિવાળા; નિરિગ્રહ:=પરિગ્રહરહિત.]
અનુવાદઃ મુનિ (૨૧) કર્મવિપાકના ધ્યાતા, (૨૨) સંસારસમુદ્રથી ઉદ્વિગ્ન, (૨૩) લોકસંજ્ઞાથી મુક્ત, (૨૪) શાસ્ત્રદૅષ્ટિવાળા અને (૨૫) પરિગ્રહરહિત હોય. (૩)
[૨૬૦] શુદ્વાનુભવવાન્ યોળી નિયાપ્રતિપત્તિમાન્ । भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः ॥ ४ ॥
:
[શબ્દાર્થ : શુદ્ધાનુભવવા=શુદ્ધ અનુભવવાળા; યોñ=યોગી, ભાવયોગવાળા; નિયાાપ્રતિપત્તિમાન=મોક્ષને પ્રાપ્ત કરનાર; માવાf=ભાવપૂજા; ધ્યાન=ધ્યાન; તપસમાં=તપની; ભૂમિ:=આશ્રય; સર્વનયાશ્રિત:=જેમણે સર્વ નયોનો આશ્રય કર્યો છે.]
અનુવાદઃ મુનિ (૨૬) શુદ્ધ અનુભવવાળા, (૨૭) યોગી, (૨૮) મોક્ષ (નિયાગ)ને પ્રાપ્ત કરનાર, (૨૯) ભાવપૂજાવાળા, (૩૦) ધ્યાનની ભૂમિકાવાળા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514