Book Title: Girnar Jirnoddharno Aathmo Report
Author(s): Doshi Nemchand Lavchand
Publisher: Doshi Nemchand Lavchand

View full book text
Previous | Next

Page 23
________________ ૨૯ર૭–૦- શ્રી કુમારપાળ મહારાજાના શબને અસ્તર ત્થા ગંભારાના રંગકામ ખાતે ૩૨-૧૦-૭ શ્રી મેરકવરીના બારણાનાં પુતળાં પીપેર કરવાના કામ ખાતે ૩૮-૧૧-૮ શ્રી મેકવસમાં પંચમના દેરાસરજીના પત્થરની જાળીને અસ્તર કામ ખાતે : પ-૩–૯ શ્રી મેકસીમાં મુળનાયકના દેરાસરજીના બારસાખ ઉપર છજુ સાંધવાના કામ ખાતે ૬૨-૧૦-૩ શ્રી અમીઝરાના ભોંયરામાં છતને અસ્તર કામ ખાતે ૩-૧૩-૯ શ્રી અદબદજીના દેરાસરજીના ભાટીયાને અસ્તર કામ ખાતે ૧-૬-૭ શ્રી મરકવસીમાં ઉતરતાં સીડીની બાજુમાં વાટા કરવાના કામ ખાતે ૩૪-૮-૪ શ્રી મેરકવસીની મોટી કાચવાળી જાળીની પટી તથા ઘાટડીયા ઘુમટમાં રસ લગાડવાના કામ ખાતે ૧૪૫-૧૫-૪ શ્રી મેરકવરીમાં જતાં દીવાલને ચુનો છાટવાને ત્થા ભમતીને રંગ કરવાના કામ ખાતે ૧૪૪-૨-૭ શ્રી કુમારપાળ મહારાજાના દેરાસરમાં બારશાખને અસ્તર કામ ખાતે ૪-૧૦-૮ શ્રી સંગ્રામ સેનાની ટુંકમાં અસ્તર કામ ખાતે ૪-૧પ-૧ મોટા શીલાલેખવાળી દેવડીની સીડીની ગ્યાટમાં થીગડાંના કામ ખાતે. ૫-૧-મોટા શીલાલેખ પાસે શ્રી નેમનાજી દાદાના દેરાસરમાં પગથીયાંના રંગ કામ ખાતે ૮૯-૧૨-૪ શ્રી મુરતીઓના ચુને સાફ કરવાના કામ ખાતે. ૩૬-૦-૪ શ્રી પ્રતિમાજીનાં નામ લખવાના કામ ખાતે. ૯-૫-૪ શ્રી પરચુરણ કચરો સાફ કરવાના કામ ખાતે. પ૨૬૦-૦-૧૧ એ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128