________________
૨૯ર૭–૦- શ્રી કુમારપાળ મહારાજાના શબને અસ્તર ત્થા ગંભારાના
રંગકામ ખાતે ૩૨-૧૦-૭ શ્રી મેરકવરીના બારણાનાં પુતળાં પીપેર કરવાના કામ ખાતે ૩૮-૧૧-૮ શ્રી મેકવસમાં પંચમના દેરાસરજીના પત્થરની જાળીને
અસ્તર કામ ખાતે : પ-૩–૯ શ્રી મેકસીમાં મુળનાયકના દેરાસરજીના બારસાખ ઉપર છજુ
સાંધવાના કામ ખાતે ૬૨-૧૦-૩ શ્રી અમીઝરાના ભોંયરામાં છતને અસ્તર કામ ખાતે ૩-૧૩-૯ શ્રી અદબદજીના દેરાસરજીના ભાટીયાને અસ્તર કામ ખાતે ૧-૬-૭ શ્રી મરકવસીમાં ઉતરતાં સીડીની બાજુમાં વાટા કરવાના
કામ ખાતે ૩૪-૮-૪ શ્રી મેરકવસીની મોટી કાચવાળી જાળીની પટી તથા ઘાટડીયા
ઘુમટમાં રસ લગાડવાના કામ ખાતે ૧૪૫-૧૫-૪ શ્રી મેરકવરીમાં જતાં દીવાલને ચુનો છાટવાને ત્થા ભમતીને
રંગ કરવાના કામ ખાતે ૧૪૪-૨-૭ શ્રી કુમારપાળ મહારાજાના દેરાસરમાં બારશાખને અસ્તર
કામ ખાતે ૪-૧૦-૮ શ્રી સંગ્રામ સેનાની ટુંકમાં અસ્તર કામ ખાતે ૪-૧પ-૧ મોટા શીલાલેખવાળી દેવડીની સીડીની ગ્યાટમાં થીગડાંના
કામ ખાતે. ૫-૧-મોટા શીલાલેખ પાસે શ્રી નેમનાજી દાદાના દેરાસરમાં
પગથીયાંના રંગ કામ ખાતે ૮૯-૧૨-૪ શ્રી મુરતીઓના ચુને સાફ કરવાના કામ ખાતે. ૩૬-૦-૪ શ્રી પ્રતિમાજીનાં નામ લખવાના કામ ખાતે. ૯-૫-૪ શ્રી પરચુરણ કચરો સાફ કરવાના કામ ખાતે.
પ૨૬૦-૦-૧૧
એ