Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવલ પામી મેણે સિધાવ્યા, આગમ પૂરે સાખીજી, એવા ગુરુ ગૌતમના ગુણે, ગાવે સુશીલ સાધુજી. ૧ ગીતમસ્વામીની ધૂન [૧] ઈદ્રભૂતિ એ ગૌતમસ્વામ, પ્રભાતે કરું હું પ્રેમે પ્રણામ મનવાંછિત હું મારું તમામ, પાઉં સુશીલ શિવ સુખધામ. શ્રી ગૌતમસ્વામીની સજઝાય. | [ નમે નમે બંધક મહામુનિ એ રાગમાં.] નમે નમે ગૌતમ મહામુનિ, ગૌતમ ગુણ ભંડાર રે, અનંત લબ્ધિવંત એ વળી, સેવે સુર નર નાર રે. નમે નમેe 1 ગેબર ગામે જનમ, વસુભૂતિ બ્રાહ્મણ કુલે રે, ગૌતમગેત્રે સહિયે, પૃથ્વીકુખે એ ઝુલે રે. નમે નમે ૨ અગ્નિભૂતિ-વાયુભૂતિ, બાન્ધવ જેહના જાણું રે ચૌદ વિદ્યા પારંગત, એ બધુ ત્રિપુટી સમાન રે. નમે નમ. ૩ વિજ્ઞાન ઘન એ વેદની, કૃતિથી જીવ સંશય રે; સર્વજ્ઞ અભિમાનથી, પૂછે ન કેઈને એય છે. નમે ના ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58