________________
હેગૌતમપ્રભુ!
‘સમર્પણ' તો મનેય ખૂબ ગમે છે. પણ.. અન્યનું મારા પ્રત્યેનું આપના નામનું કીર્તન મારાએગમાં નું શીર્ષાસન ન કરી આપે ?
હેગૌતમપ્રભુ!
સાંભળ્યું છે કે, સમર્પણની વૈદિકામાં “ઈચ્છા'નાં ઈધણહોમી દેવા પડે! પણ, આપે તો પોતાની કોઈ ઈચ્છા રાખી જૈનહોતી. તો, સમર્પણની વેદિકામાં આપહોમતાહતાશું?
| ગમ ગાથા - '
Jain Education International
For Personal & Private Use Only