Book Title: Gautam Gatha
Author(s): Muktivallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

Previous | Next

Page 144
________________ હેૌતમપ્રભુ! એક ગર્વિષ્ઠ બ્રાહ્મણની ભૂમિકામાં પ્રભુવીરમાટેઆપે કેવું કેવું વિચારેલું! તેઈન્દ્રજાળિયો છે, ધૂતારો છે,અસર્વજ્ઞ છે... અને તેથી તેમને હરાવવા આપ નીકળ્યા. પરંતુ, પ્રભુવીરની ખરીઓળખાણ થઈ પછીતરતજ આપે પ્રભુપ્રત્યેનોઅભિગમ બદલી નાંખ્યો. કોઈ વ્યક્તિપ્રત્યેની અમુક ગેરસમજને કારણે કાંઈવિપરીતઅભિપ્રાય મનમાં બાંધ્યોહોય અનેપછીતેગેરસમજ દૂર થાયતોપણ તેવ્યક્તિપ્રત્યેનો મનમાં બંધાઈ ગયેલોઅભિપ્રાય કેઅણગમોઢુંફેરવી શકતો નથી. સાચી સ્થિતિની જાણ થયા પછી તો મારા અન્ય પ્રત્યેના પૂર્વગ્રહોજરૂર પીગળે તેવા આશિષ વરસાવો! Jain Education International • ગૌતમ ગાથા - For Personal & Private Use Only 139 www.jatherbrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146