Book Title: Dhyan Ek Parishilan
Author(s): Sunandaben Vohra
Publisher: Deepakbhai & Dharmiben Shah USA

View full book text
Previous | Next

Page 11
________________ શ્રદ્ધા સુમન જીવન એવું જીવ્યા કે જોનારા જોયા કરે, કર્મ સદા એવા કર્યા કે સહુના હૃદયમાં ગુંજયા કરે, રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી. જીવન એવું જીવ્યા કે મૃત્યુ પણ શરમાઈ ગયું, જીવન શ્રેષ્ઠ જીવી ગયા, સર્વત્ર સુવાસ ફેલાવી, સંભારણા સૌના દિલમાં રાખી ગયા.. પરમકૃપાળુ પરમાત્મા આપના દિવંગત આત્માને જનમોજન્મ જૈન ધર્મનું શરણું, પરમ શાંતિ અને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવે એ જ પ્રાર્થના... ધર્મી અને દીપક શાહ તથા આપનો વિશાળ પરિવાર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 236