Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 427
________________ લેખક પરિચય ગામ નામ શાહ ગોવિંદલાલ શંકરલાલ હલધરવાસ, તાલુકો : મહેમદાવાદ, જિલ્લો છે. અભ્યાસ બી. એ. પ્રથમવર્ગ. ગુજ. યુનિ. ૧૯૫૬ . એમ. એ. દ્વિતીય વર્ગ, સરદાર પટેલ યુનિ. ૧૯૫૮ પીએચ.ડી. ગુજરાત યુનિવર્સિટી ૧૯૮૦ રોકરી : ગુજરાત સરકાર સંચાલિત કોલેજોમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શામળદાસ કોલેજ, ભાવનગર, શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજકોટ, એમ. એન. કોલેજ, વિસનગર, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, ગાંધીનગરમાં તેમજ આચાર્ય તરીકે સરકારી વિનયન કોલેજ, વાંસદા (જિ. વલસાડ) અને સરકારી વિનયન કોલેજ, ગાંધીનગરમાં કાર્ય કર્યું. કુલ ૩ ૪ વર્ષનો શિક્ષણકાર્યનો અનુભવ. તે પૈકી ૩ ૨ વર્ષ અનુસ્નાતક શિક્ષક તરીકે કાર્ય કર્યું. ગુ. યુનિ.માં પીએચ. ડી. સંશોધનના માર્ગદર્શક તરીકે માન્ય હતા. ત્રણ વિદ્યાર્થીઓ એ પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી છે. હાલ નિવૃત્તિ દરમ્યાન મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીમાં માનદ પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે

Loading...

Page Navigation
1 ... 425 426 427 428