________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૪૧ )
અનન્ય: ચપલમ્બસયેાગ સંબંધ અને સમવાય સબંધવડે વિશિષ્ટ પ્રતીતિ ઉત્પન્ન કરવાનું અયેાગ્યત્વ. જેમ, ‘· પૃથ્વી ઉપર ધડા નથી' એ વાક્યમાં ‘ ઘટાભાવ' તે પૃથ્વી સાથે સમવાય સબંધ નથી કે સયેાગ સંબંધ પશુ નથી, એમ છતાં સંબધની પ્રતીતિ તા
થાય છે માટે એ સ્વરૂપ સબંધ છે.
३. प्रतियोग्यनु योग्यन्यतरात्मकः सम्बन्धः । પ્રતિયેાગી કે અનુયાગી એમાંથી ગમે તે એકના સંબંધ. જેમ, ઉપરના જ ઉદાહરણમાં ધટાભાવના પ્રતિયેાગી ઘટ છે, અને ભૂતલ અનુયાગી છે. ઘટાભાવના સબંધ તે એમાંના એક એટલે અનુયાગી ભૂતલ સાથે છે માટે તે સ્વરૂપ સંબધ છે.
|
સ્વાધ્યાનઃ-અધિષ્ઠાનને અધ્યસ્તના સ્વરૂપે ભાસ થવા તે. જેમ, દોરડીમાં સાપને અધ્યાસ, તથા આત્મામાં અનાત્માના અભ્યાસ એ સ્વરૂપાધ્યાસ છે. ( આત્મા પારમાર્થિક વસ્તુ છે, માટે તેના સ્વરૂપાધ્યાસ ઢંતા નથી. ) સ્વ સિદ્ધિ:—પક્ષમાં હેતુનું ન ડેવું તે સ્વરૂપાસિદ્ધિ.
|
स्वरूपासिद्धो हेत्वाभासः - पक्षावृत्तिर्हेतुः હ્રસિદ્ધઃ। જે હેતુ પેાતાના પક્ષમાં રહેતા નથી તે સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. જેમ, “ શદ્ધે
31 66
गुणः चाक्षुषत्वात् रूपवत् । શબ્દ ગુણુ
"
/
હવાને યાગ્ય છે, ચાક્ષુષ હોવાથી-અર્થાત્ ચક્ષુ ઇંદ્રિયજન્ય ચાક્ષુષ પ્રત્યક્ષના વિષય હોવાથી રૂપ ગુણની પેઠે. ” આ અનુમાનમાં ચાક્ષુષત્વ રૂપ હેતુ શબ્દ રૂપ પક્ષમાં વતા જ નથી; કેમકે શબ્દ ચક્ષુ ઇંદ્રિયજન્ય ચાક્ષુષ પ્રત્યક્ષના વિષય હાતા નથી, પણ શબ્દ તે। શ્રોત્ર ઇંદ્રિયજન્ય શ્રાવણ પ્રત્યક્ષના જ વિષય હોય છે; માટે ચાક્ષુષત્વ રૂપ હેતુ શબ્દ રૂપ પક્ષમાં અવૃત્તિ હોવાથી સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. આ સ્વરૂપાસિદ્ધ હેતુનું જ્ઞાન પરામનું પ્રતિબંધક થાય છે, માટે એ હેત્વાભાસ કહેવાય છે.
એ સ્વરૂપાસિદ્ધ હેતુ (૧) શુદ્ધાદ્ધિ, (૨)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગાસિદ્ધ, (૩) વિશેષાસિદ્ધ અને (૪) વિશેષ્યાસિદ્ધ, એમ ચાર પ્રકારના છે તેમાં—
(૧) શુદ્ધાસિદ્ધ—જે હેતુ પેાતાના પક્ષમાત્રમાં સ્વરૂપથી રહેતા નથી, તે હેતુ શુદ્ધાસિદ્ધ કહેવાય છે. જેમ ઉપરના ઉદાહરણમાં હેલે ચાક્ષુષત્વ હેતુ શબ્દ માત્રમાં સ્વરૂપથીજ રહેતા નથી, માટે એ ચાક્ષુષત્વ હેતુ શુદ્દાસિદ્ધ કહેવાય છે. અને
(૨) ભાગાસિદ્ધ—જે હેતુ પોતાના પક્ષના એક ભાગમાં તા રહે છે, અને એક ભાગમાં નથી રહેતે, તે હેતુ ભાગાસિદ્ધ કહેવાય છે જેમ- પૃથ્વાત્યઘવાર: માળવો નિયાઃ ધન્યવરવાર્ ''-“ પૃથ્વી, જળ, તેજ, વાયુ, એ ચાર જૂતાના પરમાણુ નિત્ય છે, ગંધ ગુણવાળા હોવાથી. ” આ અનુમાનમાં પૃથ્વી આદિક ચારે ભૂતાના પરમાણુ પક્ષ છે, તે સ પક્ષમાં ગધવત્ત્વ હેતુ રહેતા રહેતા નથી, પણ કેવળ પાર્થિવ પરમાણુએ વિષેજ એ ગધવત્ત્વ રહે છે. માટે તે સ પરમાણુરૂપ પક્ષના જલાદિ પરમાણુ રૂપ એક ભાગમાં અવૃત્તિ હોવાથી એ ગંધવત્ત્વ હેતુ ભાગાસિદ્ધ કહેવાય છે.
For Private And Personal Use Only
:
(૩) વિશેષણાસિદ્ધ-જે હેતુનું વિશેષણ પક્ષમાં અવૃત્તિ હોય તે હેતુ વિશેષાસિદ્ધ કહેવાય છે. જેમ, 4 वायुः प्रत्यक्ष रूपवत्त्वे સતિ સ્પર્શવાદ, ષટવત્ । ”—“ વાયુ પ્રત્યક્ષ હવાને યાગ્ય છે, રૂપવાળા હાઇને સ્પ ગુણવાળા હોવાથી, ઘડાની પેઠે. આ અનુમાનમાં રૂપવત્ત્વ વિશિષ્ઠ સ્પવત્ત્વ હેતુ છે. તેમાં વાયુરૂપ પક્ષ વિષે જો કે ‘સ્પવત્ત્વ ’ વિશેષ્ય તેા રહે છે, પણ્ રૂપવત્ત્વ વિશેષણુ રહેતું નથી, અને જયાં વિશેષણા અભાવ હોય છે, ત્યાં વિશેષણ વિશિષ્ટતા પણ અભાવ હાય છે. માટે એ રૂપવિશિષ્ટ સ્પવત્ત્વરૂપ હેતુ વિશેષાદ્ધિ કહેવાય છે.
(૪) વિશેષ્યાસિદ્ધ-જે હેતુના વિશેષ્યભાગ પક્ષમાં રહે તેા નથી, તે હેતુ વિશેષ્યા-